કેન્દ્રની FDI પોલિસીમાં કાયદાકીય જોગવાઇની ખામી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અવરોધ દૂર કરવા અને સમગ્ર બાબત અંગે 5 નવેમ્બરે પોતાનો ખુલાસો આપવા જણાવ્યું છે.
એક આઇપીએલની સુનવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું કે કેન્દ્ર આરબીઆઇના નિયમોમાં પણ ફેરફાર કરે. જેથી આ નીતિને અમલી બનાવવામાં કોઇ મુશ્કેલી ઉભી ના થાય.












Click it and Unblock the Notifications
