SRK પાસેથી મેળવો બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સની ટિપ્સ
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આમ તો કિંગ એફ રોમાન્સ કહેવાય છે, પરંતુ આ સાથે જ તે એક હોંશિયાર બિઝનેસ મેન પણ છે.
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આમ તો કિંગ્સ ઓફ રોમાન્સ કહેવાય છે, પરંતુ સાથે જ તે એક હોંશિયાર બિઝનેસ મેન પણ છે. બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ ની અનેક ટિપ્સ તમે એમની પાસેથી મેળવી શકો છો. બોલિવૂડની ફિલ્મો અને જાહેરાતોમાંથી શાહરૂખ ખાન તગડી કમાણી કરે છે, એ કમાણીને બમણી કઇ રીતે કરવી એ શાહરૂખ પાસેથી શીખવા જેવું છે. તે પોતાની કમાણીનો મોટો ભાગ ઇન્વેસ્ટમેન્ટ માટે યૂઝ કરે છે.

અલગ-અલગ જગ્યાએ પૈસા રોકો
એક સફળ એક્ટરની સાથોસાથ તે એક સફળ બિઝનેસ મેન પણ છે. ફિલ્મો સિવાય તેમણે રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું છે. તેમની પોતાની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની પણ છે, રેડ રિલી. સાથે જ પોસ્ટ-પ્રોડક્શન અને વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ(વીએફએક્સ) યુનિટ પણ છે. કલકત્તા નાઇટ રાઇડર્સની આઇપીએલ ફ્રેન્ચાઇઝીમાં પણ તેમનો ભાગ છે.

ઉધારને કહો 'ના'
શાહરૂખ ખાનની ફિલ્મો તથા પ્રોજેક્ટમાં પૈસા લગાવવા અનેક લોકોની લાઇન લાગે છે, પરંતુ શાહરૂખ ખાન પોતાની ફિલ્મો માટે ફાઇનાન્સર નથી શોધતાં. તેમનું માનવું છે કે, બને તો ઓછા પૈસામાં કામ ચલાવી લેવું, પરંતુ ઉધાર ન લેવું જોઇએ. તેઓ શેર માર્કેટમાં પણ સીધું રોકાણ કરવાનું પસંદ નથી કરતાં.

વેસ્ટ ઇન્ડિઝમાં પણ ક્રિકેટ લીગ ટીમ
શાહરૂખ ખાન બે દશકથી પણ વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે, તેણે ફિલ્મોમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. પરંતુ આ કારણે તેમની આર્થિક પરિસ્થિતિ પર ક્યારેય જોખમ ઊભું નથી થયું. કારણ કે ફિલ્મો સિવાય પણ અનેક રીતે પૈસા કમાય છે. ભારત અને વેસ્ટ-ઇન્ડિઝમાં પણ તેમના માટે લીગ ક્રિકેટ ટીમ છે.

લકીરના ફકીર નથી શાહરૂખ ખાન
શાહરૂખ ખાનનું કહેવું છે કે, ફિલ્મ નિર્માણ ખૂબ જોખમભર્યું કામ છે, જેમાં સફળતાનો કોઇ ફિક્સ ફોર્મ્યૂલા નથી હોતો. આથી જ તેઓ સતત ફિલ્મો બનાવતા રહે છે, કારણ કે તે પોતાની ઇન્ડસ્ટ્રીને બરાબર સમજે છે અને ખૂબ સારી રીતે સમજે છે કે ક્યારેય પણ કંઇ પણ ક્લિક થઇ શકે છે. અહીં પોતાની જૂની ભૂલથી શીખવાનો તો કોઇ સવાલ જ નથી, કારણ કે આ બિઝનેસમાં કઇ વસ્તુ કામ કરશે અને કઇ નહીં, એ કોઇ નથી જાણતું.
{promotion-urls}
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
