Share Market Update in Gujarati: શેર માર્કેટમાં કડાકો, સેંસેક્સ 600 અંક ગગડ્યો
Share Market Update in Gujarati: શેર માર્કેટમાં કડાકો, સેંસેક્સ 600 અંક ગગડ્યો
નવી દિલ્હી। Share Market Update In Gujarati, 4 સપ્ટેમ્બરે શેર માર્કેટમાં મહિનાની સૌથી મોટી ગિરાવટ નોંધાઈ છે. શુક્રવારે બજાર ખુલતાં જ ધડામ થઈ ગયું. સેંસેક્સ 600 અંક ગગડ્યો. સપ્ટેમ્બર મહિનાની આ અત્યાર સુધીની સૌથી મોટી ગિરાવટ છે. સેંસેક્સ ગગડતાં જ રોકાણકારોના 2.12 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજ વેચવાલી આવેતાં ભારતીય શેર બજારમાં આજે મોટી ગિરાવટ નોંધાઈ છે અને સેંસેક્સ ગત અઠવાડિયાના અંતિમ દિવસથી 600 પોઈન્ટ નીચે ગગડી ગયો છે. જ્યારે એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈંડેક્સ નિફ્ટીમાં પણ 150થી વધુની ગિરાવટ નોંધાઈ છે.












Click it and Unblock the Notifications
