એસ એન્ડ પીએ ભારતનો વિકાસદર 5.5 ટકા રહેવાની આગાહી કરી

આ વર્ષના પ્રારંભમાં રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા પણ ભારતમાં વિકાસનો દર 5.5 ટકા રહેવાની શક્યતા દર્શાવી હતી. ક્રિસિલ રિસર્ચ દ્વારા પણ જીડીપી ગ્રોથ 6.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કર્યો હતો.
હવે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર (એસ એન્ડ પી)નું કહેવું છે કે ભારતનું રેટિંગ જંક સ્ટેટસમાં પહોંચ્યું છે. એટલે કે ભારતની કંપનીઓને વિદેશમાંથી મળતું ધિરાણ મોંઘું થયું છે. આ સાથે ભારત રોકાણ માટે જોખમી દેશ બન્યો છે.












Click it and Unblock the Notifications
