તાતાના ના આવ્યા સારા દિવસો, થયું 123 કરોડનું નુકસાન
નવી દિલ્હી, 14 મે: જ્યાં ઘણી કંપનીઓ આ ત્રિમાસિકમાં સારું પ્રદર્શન કરી રહી છે તે તાતાની ગાડી પટરીથી ઉતરતી દેખાઇ રહી છે. તાતા કમ્યુનિકેસન્સે વર્ષ 2013-14ની જાન્યુઆરી-માર્ચમાં 123.19 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું છે.
કંપનીએ બીએસઇને આપેલી ગણી સૂચનામાં કહ્યું કે કંપનીને પાછલા વર્ષની સમાન અવધિમાં 5.20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ચોથી ત્રિમાસી દરમિયાન કુલ આવક 5,272.31 કરોડ રૂપિયા રહી, જ્યારે 31 માર્ચ, 2013ને સમાપ્ત ત્રિમાસીમાં આવક 4,441.83 કરોડ રૂપિયા રહી હતી.

નિષ્પાદન, પ્રતિભા વિકાસ અને અમારા મૂલ્ય સંવર્ધનથી ઠોસ પરિણામ સામે આવી રહ્યા છે. આની સાથે ઇનફોસિસ, એચસીએલ જેવી દિગ્ગજ કંપનીયોએ આ ત્રિમાસીમાં સારો નફો નોંધાવ્યો છે.












Click it and Unblock the Notifications
