For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે 15 હજારમાં ફોન લેવાનું વિચારી રહ્યાં છો?

By Super
|
Google Oneindia Gujarati News

મોબાઇલ ફોનના પ્રારંભિક સમયમાં કેટલાક લોકો પાસે જ ફોન હતા, મોંઘા ટેરિફ પ્લાન અને હેન્ડસેટના કારણે સામાન્ય લોકો તેનાથી ઘણા દૂર હતા, પરંતુ સ્થાનિક અને બહારના મેન્યુફેક્ચર્સની પ્રતિસ્પર્ધાના કારણે આજે મધ્યમ વર્ગ પાસે પણ મોબાઇલ ફોન છે.

બીજી તરફ તેમનો વિસ્તાર પણ વધ્યો છે, જો તમે મોબાઇલ બજારમાં નજર ફેરવો તો 6 હજાર, 6500થી લઇને 15 હજાર અને 20 હજાર રૂપિયામાં અનેક સ્માર્ટફોન મળી જશે. ભારતીય બજારમાં 10 હજારથી લઇને 15 હજાર રૂપિયા વચ્ચેની રેન્જને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે.

સેમસંગ, લેનોવો, લાવા, માઇક્રોમેક્સ, એચટીસી, સોની ઉપરાંત તમે કોઇપણ કંપનીના હેન્ડસેટ પર નજર ફરેવો તો મિડ રેન્જમાં તમને વધારે હેન્ડસેટ મળી જશે. જો તમે પણ મિડ રેન્જમાં હેન્ડસેટ લેવાનું વિચારી રહ્યાં છો તે આ ટોપ 10 સ્માર્ટફોનમાંથી તમે તમારી પસંદના મોડલને પસંદ કરી શકો છો, આ તમામની કિંમત 15 હજાર રૂપિયા કરતા ઓછી છે, તો ચાલો તસવીરો થકી આ હેન્ડસેટને નિહાળીએ.

Lava Iris 504Q Plus

Lava Iris 504Q Plus

કિંમત- 12,999 રૂપિયા
5.0 Inch, 720x1280 px display, IPS LCD Android v4.2.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
10 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Polymer battery

Huawei Ascend G730

Huawei Ascend G730

કિંમત- 12,690 રૂપિયા
5.5 Inch, 540x960 px display, IPS LCD Android v4.3 (Jelly Bean)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2300 mAh, Li-Ion battery

Lava Iris Pro 20

Lava Iris Pro 20

કિંમત- 12,799 રૂપિયા
4.7 Inch, 540x960 px display, IPS LCD Android v4.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Polymer battery

Xolo Q1010i

Xolo Q1010i

કિંમત- 12,290 રૂપિયા
5.0 Inch, 720x1280 px display, IPS LCD Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, 3G, WiFi
8 Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2250 mAh, Li-Polymer battery

Lava Iris 550Q

Lava Iris 550Q

કિંમત- 12,249 રૂપિયા
5.5 Inch, 720x1280 px display, IPS LCD Android v4.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2600 mAh, Li-Ion battery

Xolo Q2500

Xolo Q2500

કિંમત- 13,650 રૂપિયા
6.0 Inch, 720x1280 px display, IPS LCD Android v4.2.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Ion battery

iBall Andi5T Cobalt2

iBall Andi5T Cobalt2

કિંમત- 11,999 રૂપિયા
5.0 Inch, 720x1280 px display, IPS LCD Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
12 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1750 mAh, Li-Ion battery

Idea Ultra II

Idea Ultra II

કિંમત- 12,000 રૂપિયા
5.5 Inch, 540x960 px display, IPS LCD Android v4.2.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2500 mAh, Li-Ion battery

Lenovo S660

Lenovo S660

કિંમત- 12,599 રૂપિયા
4.7 Inch, 540x960 px display, IPS LCD Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Polymer battery

LG L70 Dual

LG L70 Dual

કિંમત- 13,479 રૂપિયા
4.5 Inch, 400x800 px display, IPS LCD Android v4.4.2 (KitKat)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2100 mAh, Li-Ion battery

English summary
top 10 new age mid range smartphones under rs 15000 to buy in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X