5 હજાર સુધીમાં ટોપ 20 3જી એન્ડ્રોઇડ સ્માર્ટફોન

Posted By: Super
Subscribe to Oneindia News

ભારતીય સ્માર્ટફોન માર્કેટ એ વાતનું સાક્ષી છે કે સૌથી વધું માત્રામાં બેજટ સ્માર્ટફોન અહીં લોન્ચ કરવામાં આવે છે, જો કે મોટાભાગના સ્માર્ટફોન ઘરેલું મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યા હોય છે, તેમ છતાં વિશ્વ મોબાઇલ બજારમાં પોતાની ધાક જમાવી રહેલી કેટલીક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ દ્વારા પણ સામાન્ય જનતાને પરવળે તેવા બજેટમાં સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં સેમસંગ, સોની અને નોકિયા અગ્રેસર છે.

ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક સ્માર્ટફોન અંગે આછેરી માહિતી આપી રહ્યાં છે. જેમની કિંમત 5 હજાર રૂપિયાની આસપાસ છે અને તેમાં 3જી કનેક્શન આપવામાં આવ્યું છે. ઉપરાંત આ સ્માર્ટફોન ડ્યુએલ સીમકાર્ડવાળા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્માર્ટફોન અંગે.

Lava Iris 402

Lava Iris 402

સ્ક્રીનઃ- 4.0 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Micromax Bolt A61

Micromax Bolt A61

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી એલસીડી ડીસપ્લે
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ સિંગલ કોર પ્રોસેસર
રેમઃ- 256 રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી, એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Josh Fortune 9

Josh Fortune 9

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી સ્ક્રીન
ઓએસઃ- 2.3.6 જિંગરબ્રડ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1650 એમએએચ બેટરી

Intex Cloud Y1

Intex Cloud Y1

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 4.2.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

Celkon A20 Campus

Celkon A20 Campus

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1200 મેગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Lava Iris 356

Lava Iris 356

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 1.3 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Fly F350s

Fly F350s

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- 2.3.6 જિંગરબ્રડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Karbonn A12 Plus

Karbonn A12 Plus

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

Micromax A57 Ninja 3

Micromax A57 Ninja 3

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટચસ્ક્રીન ડીસપ્લે
ઓએસઃ- 2.3 જિંગરબ્રડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
કેમેરાઃ- 3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

Karbonn A11

Karbonn A11

સ્ક્રીનઃ- 4.0 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી, એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ વીજીએ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Videocon A47

Videocon A47

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડબલ્યુવીજીએ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 2.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી

Samsung Galaxy Pocket Neo Duos

Samsung Galaxy Pocket Neo Duos

સ્ક્રીનઃ- 3 ઇન્ચ ટીએફટી એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

Gionee Pioneer P1

Gionee Pioneer P1

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 2.3.6 જિંગરબ્રડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

IBall Andi 3.5r

IBall Andi 3.5r

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 2.3.6 જિંગરબ્રડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી

Idea Aurus

Idea Aurus

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ સ્ક્રીન
ઓએસઃ- 2.3 જિંગરબ્રડ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી

Lenovo A60 Plus

Lenovo A60 Plus

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 2.3 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 રેમ
મેમરીઃ- 512 એમબી સ્ટોરેજ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Samsung Galaxy Y Plus

Samsung Galaxy Y Plus

સ્ક્રીનઃ- 2.8 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0 આઇસસ્ક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડબેલ મેમરી
કેમરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

Intex Cloud X4

Intex Cloud X4

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Celkon A95

Celkon A95

સ્ક્રીનઃ- 3.2 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી2.3.6 જિંગરબ્રડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 રેમ
મેમરીઃ- 32 જીબી એક્સ્ટર્નલ સ્ટોરેજ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

Zen Ultrafone 308

Zen Ultrafone 308

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
રેમઃ- 256 એમબી રેમ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 512 રોમ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

English summary
The Indian smartphone market has been witnessing a large number of incoming devices in the budget category. However, it should be noted that most of these smartphones come from the domestic vendors rather than the International tech firms like Samsung, Sony or even Nokia for that matter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.