20 હજારની અંદરના અમેઝિંગ સ્માર્ટફોન

ભારતીય મોબાઇલ બજાર કહો કે પછી સ્માર્ટફોન બજાર પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. વિદેશી અને દેશી કંપનીઓ પણ જાણી ગઇ છેકે ભારતમાં સૌથી વધારે સ્માર્ટફોન ઉપભોગતાઓ રહેલા છે, તેથી કંપનીઓ દ્વારા પણ સમયાંતરે વિવિધ ફીચર સાથે સ્માર્ટફોન બજારમાં ઉતારવામાં આવી રહ્યાં છે, જેમની કિંમત ક્યારેક આપણા બજેટમાં ફિટ બેસે તેવી હોય છે, તો ક્યારે બજેટ બહારની.

આજે અમે અહીં એવા જ પાંચ સ્માર્ટફોન અંગે જણાવી રહ્યાં છીએ કે જેની કિંમત 20 હજારથી વધારે નથી. 20 હજાર સુધીની કિંમતના આ સ્માર્ટફોનમાં તમામ પ્રકારની સુવિધા અને ફીચર્સ આપવામાં આવ્યા છે, જે એક સ્માર્ટફોનમાં હોવાઇ જોઇએ. જેમાં પેનાનોસિક, નોકિયા સહિતની કંપનીઓ દ્વારા બજારમાં ટકી રહેવા અને ટક્કર આપવા માટે અનેક નીતનવા ફીચર્સ સાથે પોસાય તેવી કિંમતમાં સ્માર્ટફોન ઉતાર્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ અમેઝિંગ સ્માર્ટફોન અંગે.

પેનાસોનિક P81

પેનાસોનિક P81

કિંમતઃ-17,990 રૂપિયા
5.5-inch IPS display with HD (720p) resolution
1.7GHz octa-core processor
1GB RAM
4.2.2 Jelly Bean flavor of Android
13-megapixel rear camera, 2-megapixel front-facing snapper
8GB native storage, expandable up to 32GB via microSD card slot
3G, Wi-Fi, GPS and Bluetooth 3.0 A2DP
2500mAh battery

એલ્કાટેલ વન ટચ આઇડલ X+

એલ્કાટેલ વન ટચ આઇડલ X+

કિંમતઃ- 16,999 રૂપિયા
5-inch, Full HD screen with a super-crisp 441ppi
2GHz MediaTek-powered 'true' Octa-Core CPU
2GB of RAM
16GB of internal memory, expanded up to 32GB via a microSD card slot
13-megapixel rear-facing camera, 2-megapixel front-facing shooter
3G, Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi direct Bluetooth 4.0 and GPS

નોકિયા લુમિયા 630

નોકિયા લુમિયા 630

કિંમતઃ- 10,500 રૂપિયા
4.5-inch IPS display with a resolution of 854 x 480 pixels
1.2GHz quad-core Qualcomm Snapdragon 400 processor
512MB of RAM
8GB of native storage, expanded up to 128GB via a microSD card slot
5-megapixel rear-facing camera
3G, Wi-Fi, Bluetooth, GPS, HERE Maps
1,830mAh battery fitted inside

મોટોરોલા મોટો જી

મોટોરોલા મોટો જી

4.5-inch LCD display,resolution of 1280 x 720, HD display at 329 pixels
1.2GHz quad-core processor
1GB of RAM
8GB/16GB of internal storage
5-megapixel rear-facing camera, 1.3-megapixel front-facing camera
2,070mAh battery fitted inside

મોટોરોલા મોટો ઇ

મોટોરોલા મોટો ઇ

કિંમતઃ- 6,999 રૂપિયા
4.3-inch display with 960x540 pixels resolution
1.2GHz dual-core Snapdragon 200 processor
1GB RAM
4GB internal storage, expanded up to 32GB via a microSD card slot
Android 4.4.2 Kitkat
5-megapixel rear-facing camera, front camera
1,989mAh battery fitted inside

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X