For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનીઓ દ્વારા કરવામાં આવેલી વિચિત્ર અને રસપ્રદ શોધો!

|
Google Oneindia Gujarati News

મિત્રો હાલના આધુનિક યુગમાં રોજની ભાગદોડવાળી લાઇફને સરળ બનાવવા માટે ઘણીબધા સાધન સંસાધનોનો આવિસ્કાર કરવામાં આવ્યો છે. આવા સાધનો રોજેરોજ આપણા માર્કેટમાં ઠલવાતા હોય છે, અને આપણે તેનાથી આકર્ષાઇને તેને આપણી જરૂરીયાત પ્રમાણે ખરીદી લેતા હોય છીએ.

મિત્રે આપણા જીવનમાં હવે ટોસ્ટર, મિક્સર, જ્યુસર, બ્લૂટૂથ, વાયર લેસ હેડફોન વગેરે જેવા સાધનો સામાન્ય બની ચૂક્યા છે. પરંતુ આ ઉપરાંત પણ એવા ઘણા બધા ઇલેક્ટ્રોનિક-નોન ઇલેક્ટ્રોનિક સાધનો છે જેના વિશે આપણે સાંભળ્યું પણ નહીં હોય.

મિત્રો અહીં એવા ઘણા સંસાધનોનો આપની સમક્ષ લઇ આવ્યા છીએ જે જાપાનીઝ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આવા રસપ્રદ આવિષ્કાર જુઓ સ્લાઇડરમાં.

બનાના કીપર

બનાના કીપર

બનાના કીપરની મદદથી આપ કેળાને કોઇપણ બેગની અંદર ખૂબ જ આરામથી રાખી શકો છો, પરંતુ એક બનાના કીપરમાં માત્ર એક જ બનાના કીપર રાખી શકાય છે. ભલે આના દ્વારા આપના કેળા ખરાબ થવાથી બચી જાય પરંતુ આપની બેગને એ જરૂર ફૂલ કરી દેશે.

મ્યૂટ માઇક્રોફોન યૂએસબી

મ્યૂટ માઇક્રોફોન યૂએસબી

મ્યૂટ માઇક્રોફોન યૂએસબીનો પ્રયોગ આપ માત્ર આપના ડેટા સેવ કરવા માટે કરી શકો છો પરંતુ જો કોઇ બોલી બોલીને આપનું માથું ખાઇ રહ્યો હોત તો તેનું મો પણ બંધ કરી શકો છો. છે ને આ કમાલ આવિષ્કાર.

ડિશ્નરી ડેસ્ક પિલો

ડિશ્નરી ડેસ્ક પિલો

ડિશ્નરી ડેસ્ક પિલો એવા લોકોના માટે બેસ્ટ છે જેઓ કામ કરતી વખતે ઊંઘવાનું પસંદ કરે છે.

ફોટોગ્રાફ સ્ટેંડ

ફોટોગ્રાફ સ્ટેંડ

આપે ઘણા પ્રકારના ફોટોગ્રાફી સ્ટેન્ડ જોયા હશે પરંતુ આ સ્ટેન્ડ થોડું અલગ છે જો આપ પોતાના હાથેથી તસવીર લેવા માંગતા હોય તો આ સ્ટેન્ડની મદદથી લઇ શકો છો.

બટર ફોર્મર

બટર ફોર્મર

બ્રેડમાં માખણ લગાવવાની આ એક નવી રીત છે, જે ચોક્કસ આપને પસંદ આવશે.

સાઉંડ કૈચ પિલો

સાઉંડ કૈચ પિલો

સાઉંડ કૈચ પિલો આપના કાનો સુધી કોઇપણ ખૂણાની અવાજ પહોંચાડી દેશે. આ પિલોમાં એક છીદ્ર આપવામાં આવ્યું છે જે સાઉન્ડને કેચ કરશે.

ઓફિસ પેપરથી ટૉયલેટ પેપર બનાવો

આપ બધાના ઓફિસમાં રોજ ખૂબ જ બધા પેપર કચરામાં ફેંકી દેવામાં આવે છે. આ મશીન એવા જ પેપરોને ટૉયલેટ પેપરમાં બદલી શકે છે, અને એ પણ માત્ર 30 મિનિટમાં.

કપમેન ઇન્સ્ટન્ટ નૂટલ હોલ્ડર

કપમેન ઇન્સ્ટન્ટ નૂટલ હોલ્ડર

કપમેન ઇન્સ્ટન્ટ નૂડલ હોલ્ડરની મદદથી આપ પોતાના નૂડલ્સનું તાપમાન જાણી શકો છો, જેના માટે આપને વારંવાર ફોન અથવા ફરી ઘડિયાળ જોવાની જરૂરીયાત નથી. જો આપના નૂડલ્સ ગરમ હશે તો તેનો રંગ એની જાતે જ બદલાઇ જશે.

સેલ્ફ સ્ટેરિંગ પોટ

આ કોઇ જાદુઇ વાસળ નથી પરંતુ આની અલગ ડિઝાઇનના કારણે જેવું પાણી તેની અંદર ઉકળે છે તો તેની જાતે જ ફરવા લાગે છે, જેનાથી કોઇપણ વસ્તુ સરળતાથી તેની અંદર ભળી જાય છે.

સમર કૂલિંગ સ્પ્રે

આ અનોખુ સ્પ્રે ગરમીઓમાં પણ આપને ઠંડક પહોંચાડે છે આમાં કોઇ કૂલિંગ એસેંસ પડેલા છે જે સ્કિનને ઠંડક પહોંચાડે છે.

English summary
Weird Japanese Products That Are Actually Kind of Useful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X