For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વજન ઓછું કરવા માટે બાળકના પેટ પર લગાવી દીધી આગ

વીડિયોમાં જુઓ કેવી રીતે વજન ઉતારવા માટે, ચીનની એક હોસ્પિટલમાં 11 વર્ષના બાળકના પેટ પર આગ લગાવી દીધી.

|
Google Oneindia Gujarati News

મોટાપો એક એવી બિમારી છે. જેનાથી અનેક લોકો પીડાય છે. ત્યારે જે લોકો લાંબા સમયથી આ બિમારીથી પીડાતા હોય છે. તે પતળા થવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર થઇ જાય છે. અને તેના માટે સર્જીરી કે અન્ય કોઇ અજીબો ગરીબ ઉપાય કરવા માટે પણ તૈયાર થઇ જાય છે. ત્યારે ચીનમાં પણ એક મોટાપા ગ્રસ્ત બાળકના માતા પિતા કંઇક આવું જ વિચારીને બાળક સાથે કંઇક તેવું કર્યું જે તમે કદી સ્વપ્ને પણ વિચારી ના શકો.

fire on body

ચીનમાં વજન ઓછું કરવા માટે એક બાળકના પેટ પર આગ લગાવી તેનું ઇલાજ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ ચીનની પારંપરિક ચિકિત્સા પ્રણાલી છે. જેમાં પ્રાચીન થેરેપી હેઠળ આ રીતે પેટ પર આગ લગાવવામાં આવે છે. જો કે બાળકના પેટ પર આગ લગાવવાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર હાલ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો: મૃત શરીરથી નીકળતી આત્મા, કેમરામાં થઇ કેદ! વીડિયો: મૃત શરીરથી નીકળતી આત્મા, કેમરામાં થઇ કેદ!

ડેલી મેલની રિપોર્ટ મુજબ લી હાંગ નામના 146 કિલોના બાળકને પોતાના વજનને ઓછું કરવા માટે આ દુખમાં પસાર થવું પડે છે. વીડિયોમાં પણ તમે જોઇ શકશો કે ડોક્ટર તેના પેટની આસપાસ આગ લગાવવા માટે એક પછી એક ટુવાલના થર મૂકી રહ્યા છે.

રિપોર્ટ મુજબ ચીનના ચાંગચુન કાંગડા નામના હોસ્પિટલમાં આ રીતે મોટાપાનો ઇલાજ કરવામાં આવે છે. નોંધનીય છે કે લી હાંગ જ્યારે 3 વર્ષનો હતો ત્યારથી તેની વજન વધવાનું શરૂ થયું હતું. અને હવે તે 147 કિલોનો થઇ ગયો છે. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેનો આ રીતે ઇલાજ કરવામાં આવે છે.

English summary
An 11-year-old boy who weighs 330 pounds is going through frightening traditional Chinese medicine treatment in a desperate attempt to lose weight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X