For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુડવા બાળકો અંગેની પાંચ આશ્વર્યજનક વાતો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જુડવા બાળકો, કુદરતની અનોખી દેન છે. જ્યારે પણ જુડવા બાળકો પેદા થાય છે તો લોકો માટે આશ્વર્યનો વિષય બની જાય છે. જુડવા બાળકોને લઇને લોકોના મનમાં ઘણી ભ્રાંતિઓ પણ હોય છે. આવો આ ભ્રાંતિઓ વિશે જાણીએ કે તે કેટલી સાચી કેટલી ખોટી છે અને તેની પાછળ કયા કારણને પણ જાણે છે.

શું એક છોકરો અને એક છોકરી આઇડેન્ડટીકલ ટ્વીન્સ થઇ શકે છે?

શું એક છોકરો અને એક છોકરી આઇડેન્ડટીકલ ટ્વીન્સ થઇ શકે છે?

નહી, એક છોકરો અને છોકરી ક્યારેય પણ આઇડેન્ડટીકલ ટ્વીન્સ હોય ન શકે. ટ્વીન્સ કઇ રીતે બને છે તે ટર્મને ફ્રેટરનલ કહે છે, આઇડેન્ડટિકલ ટ્વીન્સ એક જ જેગોટથી બને છે. તો બીજી તરફ ફ્રેર્ટનલ ટ્વીન્સ, બે અલગ-અલગ ઇંડાઓથી બને છે અને બે અલગ-અલગ સ્પર્મથી બને છે. એટલા માટે ફ્રેર્ટનલ ટ્વીન્સ અથવા બે છોકરા હોય શકે છે અથવા બે છોકરી હોય શકે છે.

શું જુડવાનો જન્મ અલગ-અલગ થાય છે?

શું જુડવાનો જન્મ અલગ-અલગ થાય છે?

હા. જુડવા બાળકોનો જન્મમાં થોડો ફરક હોય છે, કેટલાક બાળકોમાં થોડી મિનિટ તો કેટલાક બાળકોમાં થોડા કલાકોનું અંતર પણ સંભવ છે.

શું જુડવાઓમાં કોઇ આનુવાંશિક અને પારિવારિક સંબંધ હોય છે?

શું જુડવાઓમાં કોઇ આનુવાંશિક અને પારિવારિક સંબંધ હોય છે?

જુડવા બાળકોમાં જેનેટિક કનેક્શન હોય શકે છે જો તેમની માંને હાઇપર-ઓવ્યુલેશન જીન આનુવાંશિકતામાં મળી હોય. જુડવા બાળકો રેન્ડમ હોય છે અને પારિવારિક લક્ષણ વગેરેનો કોઇ મતલબ અથવા પ્રભાવ હોતો નથી.

શું જુડવા બાળકોની સીક્રેટ ભાષા હોય છે?

શું જુડવા બાળકોની સીક્રેટ ભાષા હોય છે?

આ એક મિથક કે જુડવા બાળકોની કોઇ ગુપ્ત ભાષા હોય છે. આ ટર્મને ક્રિપ્ટોફેસિયા કહેવામાં આવે છે જેમાં બે લોકો પરસ્પર ગુપ્ત રીતે વાત કરે છે પરંતુ જુડવા બાળકોમાં એવું હોતું નથી, તે રડે છે અને ચમકે છે તો આપણને લાગે છે કે તે કોઇ ગુપ્ત ભાષામાં વાતો કરી રહ્યાં છે.

શું જુડવા બાળકોના ફિંગરપ્રિંટ એક જેવા હોય છે?

શું જુડવા બાળકોના ફિંગરપ્રિંટ એક જેવા હોય છે?

કેટલાક લોકો માને છે જુડવા બાળકોના ફિંગરપ્રિંટ પણ એકજેવા હોય છે. પરંતુ આ સાચુ નથી. દરેક વ્યક્તિની સરંચનામાં ફરક હોય છે. જુડવા બાળકો વટણાની ફળીના દાણા સમાન હોય છે જે જોવામાં એકસમાન લાગે છે પરંતુ તેમની આંતરિક સંરચના અલગ હોય છે.

English summary
Twin babies are intriguing. They have been a source of curiosity and mystery to many. People carry many myths regarding twins. Let’s know, and discover these mysteries and misconceptions about twin babies and answer them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X