For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 8 વાતો જે પુરૂષો સહન કરી શકતા નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જે વ્યક્તિ એક માખીને પણ સહન કરી શકતો નથી, તે ઘણીવાર નરક જેવી જીંદગીને સહન કરે છે. આ ટેક્નોલોજીના યુગમાં પુરૂષોની સહન શક્તિનો જવાબ આપી રહી છે. રમત દરમિયાન લાઇટ જતી રહેવા જેવી નાની બાબતથી તેમને પરેશાની થાય છે. કેટલાક લોકો ભષ્ટ્રાચાર સહન કરી શકતા નથી તો કેટલાક કટ્ટર સિદ્ધાંતોને માનવાનું પસંદ કરતા નથી. દરેક પુરૂષની અલગ અલગ પસંદ હોય છે અને તેમને ઘણી બબતો સારી લાગતી નથી.

પુરૂષોને જુઠ્ઠ, તર્ક, તુલના જેવી ઘણી વાતોથી નફરત હોય છે, તેમને ઓછી આઇક્યૂવાળી મહીલાઓ પણ પસંદ હોતી નથી. પુરૂષ, મહિલાઓની અપેક્ષાએ શારીરિક તણાવ સહન કરીને દ્રઢ બને છે પરંતુ માનસિક તણાવ અથવા નાની-નાની વાતો તેમને હચમચાવી મુકે છે. મહિલાઓ પ્રેમ અને સ્નેહ દ્વારા દરેક દૌરમાંથી નિકળી જાય છે પરંતુ પુરૂષો માટે આમ કરવું મુશ્કેલ હોય છે.

ઘણીવાર પુરૂષ સહનશક્તિ ન હોવાના કારણે સમસ્યામાં મુકાઇ જાય છે. પુરૂષોને પ્રેમમાં વિશ્વાસઘાત, છેતરપિંડીવાળો વ્યવહાર વગેરે અંદર સુધી હચમચાવી શકે છે. જેને તે સહન નથી કરી શકતા. પુરૂષોને વધુ પ્રેમ અને સ્નેહની જરૂર હંમેશા પડે છે, તે હેંડલ વિથ કેરવાળા લોકો હોય છે. તેમને અન્યાય અથવા અયોગ્ય વાત પસંદ હોતી નથી. એવી ઘણી વાતો છે જે પુરૂષોને પસંદ નથી.

અસંતોષજનક કાર્ય અને કેરિયર

અસંતોષજનક કાર્ય અને કેરિયર

પુરૂષ ક્યારેય પણ એવી જગ્યાએ અથવા એવા પ્રોફેશનમાં કામ કરવાનું પસંદ નહી કરે જે તેમને પસંદ નથી. તે હંમેશા એવું કામ કરવાનું પસંદ કરે છે જેમાં તે એન્જોય કરી શકે, મન લગાવીને કામ કરી શકે, તેમને દર વખતે કરવું પસંદ હોતું નથી. એટલ માટે પુરૂષો હંમેશા અસંતોષજનક કાર્ય કરવાનું પસંદ કરતા નથી.

વધુ પડતી વાતો કરવી

વધુ પડતી વાતો કરવી

પુરૂષોને વધુ બકબક કરનાર લોકો અથવા છોકરીઓ પસંદ હોતી નથી. તેમને ગંભીર પ્રવૃત્તિના લોકો પસંદ આવે છે. જો તેમની પાર્ટનર પણ વધુ વાતો કરે છે તો તે ફક્ત સાંભળવાનું પસંદ કરે છે.

બેઇમાની

બેઇમાની

આ આદત બધા પુરૂષોમાં હોય છે. ભલે તે ગમે તેવો હોય, પરંતુ તેને બેઇમાનીથી ખૂબ નફરત હોય છે. પુરૂષોને જુઠ અને દગાથી નફરત હોય છે. તેમને મોટાભાગે સાચા અને ઇમાનદાર લોકો પસંદ આવે છે.

દામ્પત્ય-વિશ્વાસઘાત

દામ્પત્ય-વિશ્વાસઘાત

પુરૂષોને દામ્પત્ય જીવનમાં વિશ્વાસઘાત બિલકુલ પસંદ નથી. તે પોતાના પાર્ટનર પાસે સંપૂર્ણપણે વફાદારીની આશા રાખે છે. લગ્ન અથવા સંબંધમાં તે હંમેશા, લોયલિટી ઇચ્છે છે. જો તેમનો પાર્ટનર તેમની સાથે વિશ્વાસઘાત કરે છે તો તે મોટાભાગે પિત્તો ગુમાવી બેસે છે. તેમને સંબંધમાં ઇમાનદારી પસંદ હોય છે અને તે રક્ષા અને સન્માન માટે કોઇપણ હદ સુધી જતા રહે છે.

તર્ક

તર્ક

પુરૂષોને તર્ક કરવો પસંદ હોતું નથી, તે પણ કોઇ પણ કારણ વિના. ઘણીવાર લોકો કારણ વિના વાતો કર્યા કરે છે અને ચર્ચા પણ કરે છે. પુરૂષોને આવી આદતોથી નફરત હોય છે. પુરૂષોનું માનવું છે કે વાત હંમેશા તર્ક પર કરવી જોઇએ. તર્ક વિના વાતો કરવી મૂર્ખામી છે.

પુનરાવર્તન

પુનરાવર્તન

પુરૂષોને આ વાતથી સખત નફરત હોય છે કે કોઇ તેમના કામ અને તેમની વાતોને પુનરાવર્તિત કરે. પુરૂષોને પણ પસંદ હોતું નથી કે તેમના પ્રમાણે કોઇ કોપી કરે. ઘણીવાર તે ના પણ પાડી દે છે પરંતુ અંદર જ અંદર તેમનો ગુસ્સો ઉકળી રહે છે.

અસ્વસ્થ રહેવું

અસ્વસ્થ રહેવું

પુરૂષોને સ્વસ્થ શરીર હંમેશા સારું લાગે છે. તેમના માટે જીવનમાં હેલ્થી અને ફિટ રહેવું સૌથી જરૂરી હોય છે. એટલા માટે તેમને અનહેલ્થી લોકોને સલાહ આપતાં જોઇ શકાય છે. તે પોતાના પાર્ટનરને પણ હંમેશા ચુસ્ત જોવા માંગે છે.

તણાવ

તણાવ

પુરૂષોને બિલકુલ સારું નથી લાગતું કે તે દર સમયે તણાવમાં રહે અથવા તેમની સાથે કોઇ હંમેશા કામ અને ટેન્શનના રોતડા રોયા કરે. પુરૂષોને ઢંગઢાળા વિનાના કામ અને તેમને કરવાની બેકાર પદ્ધતિ ક્યારેય પસંદ આવતી નથી. પુરૂષોને એક્સૂરેસીવાળા કામ પસંદ હોતા નથી. કોઇપણ પ્રકારના તણાવમાં પુરૂષોને કામ કરવું પસંદ હોતું નથી.

English summary
Things like breakdown of committed relationships, betrayal by their loves ones, deceitful behaviour are certain major things men can't tolerate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X