પાકિસ્તાનની છોકરીએ ગાયું સની લિયોનનું બેબી ડોલ સોંગ વીડિયો વાયરલ
હમણાં છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પાકિસ્તાની છોકરી સની લિયોનનું રાગીની એમએમએસ નું બેબી ડોલ સોંગ ગાઈ રહી છે.

આ ગીત ઘણું જ સુંદર છે અને પાકિસ્તાની છોકરીએ આ ગીતમાં પંજાબી અને વેસ્ટર્ન મિક્ષ કરી ને તેને વધારે સુંદર બનાવી દીધું છે. આ ગીત સાંભળીને તમે ઓરીજીનલ સિંગર કનિકા કપૂર ને પણ ભૂલી જશો.
તો જુઓ આ ગીતનો એક વીડિયો ઝલક












Click it and Unblock the Notifications
