For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! મોતનું કારણ બની શકે છે સેલ્ફી, જરૂર વાંચો આ ન્યૂઝ

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] આજકાલ લોકોનું સૌથી મનગમતુ કામ થઇ ગયું છે. સેલ્ફી લેવાનું અને તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરવાનું. લોકો અલગ અલગ રીતોથી સેલ્ફી લરઇને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યા છે. ઘણી વાર સેલ્ફીનો આ શોખ તેમની મોતનું કારણ પણ બની શકે છે.

એવામાં હવે જ્યારે પણ આપ સેલ્ફી લો તો એક વાર જરૂર આ સમાચારને વાંચી લો. જોકે આપને જાણીને થોડી હેરાની ચોક્કસ થશે કે આપણે અહીં સેલ્ફીનો કક્કો શીખી રહ્યા છીએ. જ્યારે રશિયામાં આની પર જાગૃતિ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. રશિયામાં સુરક્ષિત પ્રકારે સેલ્ફી કેવી રીતે લેવી, તેને લઇને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના માટે ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

આવો જાણીએ આ અભિયાન વિશે તસવીરોમાં...

શું છે સેલ્ફી અભિયાન

શું છે સેલ્ફી અભિયાન

રશિયામાં આ વર્ષે વિભિન્ન રીતોથી સેલ્ફી લેતી વખતે અલગ-અલગ સ્થળો પર 10 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થઇ ગયા છે. ત્યારપછી અત્રે સુરક્ષિત સેલ્ફી લેવાનું એક અભિયાન છેડવામાં આવ્યું છે.

સેલ્ફી અભિયાન કેમ જરૂરી

સેલ્ફી અભિયાન કેમ જરૂરી

મોસ્કોમાં બ્રિઝથી પડી જવાથી એક મહિલાનું મોત થઇ ગયા બાદ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

Selfie

Selfie

તંત્ર દ્વારા નિર્દેશનમાં લોકોને રેલવે ટ્રેક, છત પર ચઢીને, બંદૂક, કોઇ હથિયાર અથવા વાઘની સાથે સેલ્ફી નહીં ખેંચવાની અપીલ કરી છે.

જાગૃતિ માટે પોસ્ટર

જાગૃતિ માટે પોસ્ટર

રશિયાની પોલીસે અને ગૃહ મંત્રાલયે મળીને પોસ્ટર જારી કર્યું છે. પોસ્ટરોમાં તસવીરોની સાથે સાથે સમજાવવામાં આ્યું છે કે સેલ્ફી લેતી વખતે શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ.

આપણે પણ શીખવાની જરૂર છે

આપણે પણ શીખવાની જરૂર છે

ભારતમાં પણ સેલ્ફીને લઇને ક્રેઝ ઘણો વધતો જઇ રહ્યો છે. એવામાં અમે પણ આપને આ પોસ્ટરથી શીખ લેવાની સૂચના આપીએ છીએ. જેથી કોઇપણ અપ્રિય ઘટના ના સર્જાય.

English summary
Taking Selfies has rapidly become the favourite pastime of people all over the world, but Before taking selfies must read these hilarious set of guidelines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X