For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'Festival of Flowers' તરીકે ઉજવાય છે અહીં નવરાત્રિ!

|
Google Oneindia Gujarati News

અમદાબાદ, 11 ઓક્ટોબર: દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ તો ખૂબ જ પ્રચલિત છે. નવરાત્રિના દિવસોમાં દેશવિદેશમાંથી લોકો ગુજરાત ખાતે ઉમટી આવે છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિના દિવસોમાં વિવિધ રીતે ઉજવણી થાય છે, આપણો દેશ એટલે કે ભારત અઢળક સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓથી ભરેલો પડ્યો છે. જો તેને સમજવા જાવ તો તમને અવનવી સંસ્કૃતિ અને પરંપરાઓનો ખજાનો મળી આવે.

આપણે વાત કરતા હતા નવરાત્રિની. નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના રાસ-ગરબા થાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે. દુર્ગા પૂજાથી તો કદાચ આપ પરિચિત હશો, પરંતુ આંધ્રપ્રદેશના તેલંગાણામાં ઉજવાતા 'બથુકામ્મા' ઉત્સવથી પરિચિત નહી જ હોવ. તેલંગાણા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિર્માણ કરવાની માંગ ઉઠી છે, કેન્દ્ર સરકારની આ નિર્ણયને મંજૂરી મળી ગઇ છે, પરંતુ કેટલાંક પક્ષો તેના વિરોધમાં છે, જેને પગલે આખું આંધ્રપ્રદેશ હાલમાં ભડકે બળી રહ્યું છે.

આ તેલંગાણાની મહિલાઓ નવરાત્રિના દિવસોમાં બથુકામ્મા નામના ઉત્સવની ઉજવણી કરે છે, જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે. જે નવ દિવસ સુધી ચાલે છે. જેની શરૂઆત અમાવસથી થાય છે, અને દશેરાના બે દિવસ પહેલા દુર્ગાષ્ઠમીના દિવસે તેની સમાપ્તિ થાય છે. બથુકામ્મા એક પ્રકારની ફૂલોની થપ્પી હોય છે. આ થપ્પી સિઝનલ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવે છે, આ ફૂલોની થપ્પીમાં એક પછી એક સાત કે નવ ફૂલોના લેયર બનાવવામાં આવે છે.

બથુકામ્માના શાબ્દિક અર્થની વાત કરીએ તો. તેલુગુમાં બથુકુ એટલે જીવન અને અમ્મા એટલે કે માતા. મહિલાઓ આ ઉત્સવની ઉજવણી ખ્યાતિ પ્રાપ્તિ, ગૌરીમાતાની સ્તુતિ માટે કરવામાં આવે છે. મહિલાઓ આ ઉત્સવની ઉજવણી કરવા માટે સવારે વહેલા ઉઠીને પોતાના ઘરની બહાર ચોખાના પાઉડરથી રંગોલી કરે છે. અને સરસ પારંપરિક સાડી અને આભુષણોમાં સજ્જ થઇને બાથુકામ્માને લઇને એક જગ્યાએ એકત્રિત થાય છે અને તેને વચ્ચે મૂકીને ફરતે ગરબાની જેમ રમે છે અને આનંદ ઉલ્લાસ કરે છે. આ ભારતીય સંસ્કૃતિની આ આનોખી પરંપરાનું દ્રશ્ય જોતા જ બને છે.... જુઓ તસવીરોમાં...

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ તો ખૂબ જ પ્રચલિત છે. નવરાત્રિના દિવસોમાં દેશવિદેશમાંથી લોકો ગુજરાત ખાતે ઉમટી આવે છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિના દિવસોમાં વિવિધ રીતે ઉજવણી થાય છે

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

ભારત અઢળક સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓથી ભરેલો પડ્યો છે. જો તેને સમજવા જાવ તો તમને અવનવી સંસ્કૃતિ અને પરંપરાઓનો ખજાનો મળી આવે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આપણે વાત કરતા હતા નવરાત્રિની. નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના રાસ-ગરબા થાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દુર્ગા પૂજાથી તો કદાચ આપ પરિચિત હશો, પરંતુ આંધ્રપ્રદેશના તેલંગાણામાં ઉજવાતા 'બથુકામ્મા' ઉત્સવથી પરિચિત નહી જ હોવ.

તેલંગાણા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિર્માણ કરવાની માંગ ઉઠી છે

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આ તેલંગાણાની મહિલાઓ નવરાત્રિના દિવસોમાં બથુકામ્મા નામના ઉત્સવની ઉજવણી કરે છે, જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે.

જે નવ દિવસ સુધી ચાલે છે. જેની શરૂઆત અમાવસથી થાય છે, અને દશેરાના બે દિવસ પહેલા દુર્ગાષ્ઠમીના દિવસે તેની સમાપ્તિ થાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

બથુકામ્મા એક પ્રકારની ફૂલોની થપ્પી હોય છે. આ થપ્પી સિઝનલ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવે છે, આ ફૂલોની થપ્પીમાં એક પછી એક સાત કે નવ ફૂલોના લેયર બનાવવામાં આવે છે.

બથુકામ્માના શાબ્દિક અર્થની વાત કરીએ તો. તેલુગુમાં બથુકુ એટલે જીવન અને અમ્મા એટલે કે માતા. મહિલાઓ આ ઉત્સવની ઉજવણી ખ્યાતિ પ્રાપ્તિ, ગૌરીમાતાની સ્તુતિ માટે કરવામાં આવે છે.

મહિલાઓ આ ઉત્સવની ઉજવણી કરવા માટે સવારે વહેલા ઉઠીને પોતાના ઘરની બહાર ચોખાના પાઉડરથી રંગોલી કરે છે.

દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ તો ખૂબ જ પ્રચલિત છે. નવરાત્રિના દિવસોમાં દેશવિદેશમાંથી લોકો ગુજરાત ખાતે ઉમટી આવે છે.

આપણો દેશ એટલે કે ભારત અઢળક સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓથી ભરેલો પડ્યો છે. જો તેને સમજવા જાવ તો તમને અવનવી સંસ્કૃતિ અને પરંપરાઓનો ખજાનો મળી આવે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના રાસ-ગરબા થાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે. દુર્ગા પૂજાથી તો કદાચ આપ પરિચિત હશો

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આ તેલંગાણાની મહિલાઓ નવરાત્રિના દિવસોમાં બથુકામ્મા નામના ઉત્સવની ઉજવણી કરે છે, જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ તો ખૂબ જ પ્રચલિત છે. નવરાત્રિના દિવસોમાં દેશવિદેશમાંથી લોકો ગુજરાત ખાતે ઉમટી આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિના દિવસોમાં વિવિધ રીતે ઉજવણી થાય છે, આપણો દેશ એટલે કે ભારત અઢળક સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓથી ભરેલો પડ્યો છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના રાસ-ગરબા થાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દુર્ગા પૂજાથી તો કદાચ આપ પરિચિત હશો, પરંતુ આંધ્રપ્રદેશના તેલંગાણામાં ઉજવાતા 'બથુકામ્મા' ઉત્સવથી પરિચિત નહી જ હોવ.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિર્માણ કરવાની માંગ ઉઠી છે, કેન્દ્ર સરકારની આ નિર્ણયને મંજૂરી મળી ગઇ છે, પરંતુ કેટલાંક પક્ષો તેના વિરોધમાં છે, જેને પગલે આખું આંધ્રપ્રદેશ હાલમાં ભડકે બળી રહ્યું છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આ તેલંગાણાની મહિલાઓ નવરાત્રિના દિવસોમાં બથુકામ્મા નામના ઉત્સવની ઉજવણી કરે છે, જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

બથુકામ્મા એક પ્રકારની ફૂલોની થપ્પી હોય છે. આ થપ્પી સિઝનલ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવે છે, આ ફૂલોની થપ્પીમાં એક પછી એક સાત કે નવ ફૂલોના લેયર બનાવવામાં આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

બથુકામ્માના શાબ્દિક અર્થની વાત કરીએ તો. તેલુગુમાં બથુકુ એટલે જીવન અને અમ્મા એટલે કે માતા. મહિલાઓ આ ઉત્સવની ઉજવણી ખ્યાતિ પ્રાપ્તિ, ગૌરીમાતાની સ્તુતિ માટે કરવામાં આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

મહિલાઓ આ ઉત્સવની ઉજવણી કરવા માટે સવારે વહેલા ઉઠીને પોતાના ઘરની બહાર ચોખાના પાઉડરથી રંગોલી કરે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ તો ખૂબ જ પ્રચલિત છે. નવરાત્રિના દિવસોમાં દેશવિદેશમાંથી લોકો ગુજરાત ખાતે ઉમટી આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિના દિવસોમાં વિવિધ રીતે ઉજવણી થાય છે, આપણો દેશ એટલે કે ભારત અઢળક સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓથી ભરેલો પડ્યો છે. જો તેને સમજવા જાવ તો તમને અવનવી સંસ્કૃતિ અને પરંપરાઓનો ખજાનો મળી આવે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

બથુકામ્માના શાબ્દિક અર્થની વાત કરીએ તો. તેલુગુમાં બથુકુ એટલે જીવન અને અમ્મા એટલે કે માતા. મહિલાઓ આ ઉત્સવની ઉજવણી ખ્યાતિ પ્રાપ્તિ, ગૌરીમાતાની સ્તુતિ માટે કરવામાં આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

મહિલાઓ આ ઉત્સવની ઉજવણી કરવા માટે સવારે વહેલા ઉઠીને પોતાના ઘરની બહાર ચોખાના પાઉડરથી રંગોલી કરે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના રાસ-ગરબા થાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આંધ્રપ્રદેશના તેલંગાણામાં ઉજવાતા 'બથુકામ્મા' ઉત્સવથી પરિચિત નહી જ હોવ. તેલંગાણા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

કેન્દ્ર સરકારની આ નિર્ણયને મંજૂરી મળી ગઇ છે, પરંતુ કેટલાંક પક્ષો તેના વિરોધમાં છે, જેને પગલે આખું આંધ્રપ્રદેશ હાલમાં ભડકે બળી રહ્યું છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આ તેલંગાણાની મહિલાઓ નવરાત્રિના દિવસોમાં બથુકામ્મા નામના ઉત્સવની ઉજવણી કરે છે, જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે. જે નવ દિવસ સુધી ચાલે છે. જેની શરૂઆત અમાવસથી થાય છે, અને દશેરાના બે દિવસ પહેલા દુર્ગાષ્ઠમીના દિવસે તેની સમાપ્તિ થાય છે. બથુકામ્મા એક પ્રકારની ફૂલોની થપ્પી હોય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ તો ખૂબ જ પ્રચલિત છે. નવરાત્રિના દિવસોમાં દેશવિદેશમાંથી લોકો ગુજરાત ખાતે ઉમટી આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દેશના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિના દિવસોમાં વિવિધ રીતે ઉજવણી થાય છે, આપણો દેશ એટલે કે ભારત અઢળક સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓથી ભરેલો પડ્યો છે. જો તેને સમજવા જાવ તો તમને અવનવી સંસ્કૃતિ અને પરંપરાઓનો ખજાનો મળી આવે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના રાસ-ગરબા થાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

દુર્ગા પૂજાથી તો કદાચ આપ પરિચિત હશો, પરંતુ આંધ્રપ્રદેશના તેલંગાણામાં ઉજવાતા 'બથુકામ્મા' ઉત્સવથી પરિચિત નહી જ હોવ. તેલંગાણા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિર્માણ કરવાની માંગ ઉઠી છે, કેન્દ્ર સરકારની આ નિર્ણયને મંજૂરી મળી ગઇ છે, પરંતુ કેટલાંક પક્ષો તેના વિરોધમાં છે, જેને પગલે આખું આંધ્રપ્રદેશ હાલમાં ભડકે બળી રહ્યું છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

આ તેલંગાણાની મહિલાઓ નવરાત્રિના દિવસોમાં બથુકામ્મા નામના ઉત્સવની ઉજવણી કરે છે, જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

બથુકામ્મા એક પ્રકારની ફૂલોની થપ્પી હોય છે. આ થપ્પી સિઝનલ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવે છે, આ ફૂલોની થપ્પીમાં એક પછી એક સાત કે નવ ફૂલોના લેયર બનાવવામાં આવે છે.

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

તેલંગાણામાં કંઇક આ રીતે ઉજવાય છે 'નવરાત્રિ!'

બથુકામ્માના શાબ્દિક અર્થની વાત કરીએ તો. તેલુગુમાં બથુકુ એટલે જીવન અને અમ્મા એટલે કે માતા. મહિલાઓ આ ઉત્સવની ઉજવણી ખ્યાતિ પ્રાપ્તિ, ગૌરીમાતાની સ્તુતિ માટે કરવામાં આવે છે.

English summary
Bhathukamma is just like Navratri and Durga pooja festival in Telangana, must see pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X