For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં શ્રીમંતોમાં વધી રહ્યો છે 'બ્રેસ્ટ મિલ્ક' પીવાનો ટ્રેન્ડ!

|
Google Oneindia Gujarati News

બેઇજીંગ, 8 જુલાઇ: બજારમાં જો કોઇ અજબ-ગજબની વસ્તુ દેખાઇ જાય તો અચાનક જ બોલાઇ જાય છે કે ચાઇનીંજ હશે. આવું માત્ર એટલા માટે થાય છે કારણ કે અજબ-ગજબની વસ્તુઓ ચાઇનામાં જ હોય છે. આની વચ્ચે દક્ષિણ ચીનના શેનજેન શહેરના યુવાનોની વચ્ચે એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે. હા જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં ઘણા શ્રીમંતો એવા છે જેઓ માણસોના દૂધના શોખીન થઇ ગયા છે. એટલું જ નહીં પોતાના આ શોખને પૂરો કરવા માટે તેઓ કોઇ પણ કિંમત ચૂકવવા પણ તૈયાર છે.

સૌથી વિચિત્ર અને આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સતત વધતી માનવીય દૂધની માંગને પૂરી કરવા માટે એજન્સીઓ પણ ખુલી રહી છે, જે મહિલાઓને સપ્લાઇ કરી રહી છે. શેનજેન શહેરના ધનાઢ્ય યુવક બ્રેસ્ટ મિલ્ક પીવા માટે એ મહિલાઓને ઉંચી કિંમત પર હાયર કરી રહ્યા છે જે હાલમાં જ માતા બની હોય. આ ઉપરાંત બ્રેસ્ટ મિલ્ક માટે યુવક વેટ નર્સોને પણ હાયર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વેટ નર્સ એ મહિલાઓને કહેવામાં આવે છે જે કોઇ અન્યના બાળકને પોતાનું દૂધ પીવડાવીને તેનો ખ્યાલ રાખે છે.

શેનજેન શહેરમાં એક એજન્સી આવા શ્રીમંતોને વેટ નર્સની સપ્લાઇ કરી રહી છે. આ એજેન્સી એ ગરીબ મહિલાઓનો સંપર્ક કરી રહી છે જે હાલમાં જ માતા બની હોય. પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયાની લાલચમાં કેટલીક મહિલાઓ આવું કરવા માટે સરળતાથી રાજી થઇ જાય છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હાલમાં જ મા બનેલી મહિલાઓ કેટલાંક દિવસથી લઇને અઠવાડિયા સુધીની સર્વિસ માટે 2 હજારથી 4 હજાર ડોલર્સ લે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વેટ નર્સ સપ્લાઇ કરનારી એજન્સીના માલિકનું કહેવું છે કે જો એડલ્ટ ક્લાઇન્ટને દૂધ પીવાનું હોય તો તેઓ સીધું બ્રેસ્ટ ફિડીંગ દ્વારા પી શકે છે. જો તેને આવું કરવામાં શર્મ આવે છે તો અમે તેને બ્રેસ્ટ પંપ દ્વારા નીકાળવામાં આવેલ દૂધ સપ્લાય કરીએ છીએ. જ્યારે આ નવા ટ્રેન્ડને લઇને ચીનમાં ખાસો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ઘણી એજન્સીઓના લાઇસેન્સ રદ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચીનમાં કેટલાંક લોકો માને છે કે માનવીય દૂધ એ લોકો માટે લાભદાયક છે, જેમણે કોઇ સર્જરી કરાવી હોય.

કેવી રીતે મહીલાઓ વેચે છે પોતાનું દૂધ જુઓ તસવીરોમાં...

breast milk

1

1

દક્ષિણ ચીનના શેનજેન શહેરના યુવાનોની વચ્ચે એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે. હા જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં ઘણા શ્રીમંતો એવા છે જેઓ માણસોના દૂધના શોખીન થઇ ગયા છે.

2

2

ચીનમાં લોકો પોતાના આ શોખને પૂરો કરવા માટે તેઓ કોઇ પણ કિંમત ચૂકવવા પણ તૈયાર છે.

3

3

સૌથી વિચિત્ર અને આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સતત વધતી માનવીય દૂધની માંગને પૂરી કરવા માટે એજન્સીઓ પણ ખુલી રહી છે, જે મહિલાઓને સપ્લાઇ કરી રહી છે.

4

4

ચીનના શેનજેન શહેરના ધનાઢ્ય યુવક બ્રેસ્ટ મિલ્ક પીવા માટે એ મહિલાઓને ઉંચી કિંમત પર હાયર કરી રહ્યા છે જે હાલમાં જ માતા બની હોય.

5

5

ધનાઢ્ય યુવક બ્રેસ્ટ મિલ્ક પીવા માટે એ મહિલાઓને ઉંચી કિંમત પર હાયર કરી રહ્યા છે જે હાલમાં જ માતા બની હોય. આ ઉપરાંત બ્રેસ્ટ મિલ્ક માટે યુવક વેટ નર્સોને પણ હાયર કરી રહી છે.

6

6

વેટ નર્સ એ મહિલાઓને કહેવામાં આવે છે જે કોઇ અન્યના બાળકને પોતાનું દૂધ પીવડાવીને તેનો ખ્યાલ રાખે છે. બ્રેસ્ટ મિલ્ક માટે યુવક વેટ નર્સોને પણ હાયર કરી રહી છે.

7

7

શેનજેન શહેરમાં એક એજન્સી આવા શ્રીમંતોને વેટ નર્સની સપ્લાઇ કરી રહી છે. આ એજેન્સી એ ગરીબ મહિલાઓનો સંપર્ક કરી રહી છે જે હાલમાં જ માતા બની હોય.

8

8

આ એજેન્સી એ ગરીબ મહિલાઓનો સંપર્ક કરી રહી છે જે હાલમાં જ માતા બની હોય. પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયાની લાલચમાં કેટલીક મહિલાઓ આવું કરવા માટે સરળતાથી રાજી થઇ જાય છે.

9

9

પ્રાપ્ત જાણકારી અનુસાર હાલમાં જ માતા બનેલી મહિલાઓ કેટલાંક દિવસથી લઇને અઠવાડિયા સુધીની સર્વિસ માટે 2 હજારથી 4 હજાર ડોલર્સ લે છે.

10

10

મીડિયા રિપોર્ટ અનુસાર વેટ નર્સ સપ્લાઇ કરનારી એજન્સીના માલિકનું કહેવું છે કે જો એડલ્ટ ક્લાઇન્ટને દૂધ પીવાનું હોય તો તેઓ સીધું બ્રેસ્ટ ફિડીંગ દ્વારા પી શકે છે.

11

11

વેટ નર્સ સપ્લાઇ કરનારી એજન્સીના માલિકનું કહેવું છે કે જો એડલ્ટ ક્લાઇન્ટને દૂધ પીવાનું હોય તો તેઓ સીધું બ્રેસ્ટ ફિડીંગ દ્વારા પી શકે છે. જો તેને આવું કરવામાં શરમ આવે તો અમે તેને બ્રેસ્ટ પંપ દ્વારા નીકાળવામાં આવેલ દૂધ સપ્લાય કરીએ છીએ.

12

12

આ નવા ટ્રેન્ડને લઇને ચીનમાં ખાસો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ઘણી એજન્સીઓના લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચીનમાં કેટલાંક લોકો માને છે કે માનવીય દૂધ એ લોકો માટે લાભદાયક છે, જેમણે કોઇ સર્જરી કરાવી હોય.

English summary
Members of the decadent nouveau riche of Shenzhen in South China have provoked Online outrage by taking up breast-milk consumption as a high-status health treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X