For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ટ્રાન્સજેન્ડર ગર્ભધારણ કરી શકે છે?

By Desk
|
Google Oneindia Gujarati News

આપણામાંથી મોટા ભાગના લોકો જીવનમાં એક વાર ટ્રાન્સજેન્ડરના સંપર્કમાં આવ્યા જ હોઇએ છીએ. વળી હવે તો આપણો સમાજ પણ ટ્રાન્સજેન્ડર લોકો અને તેમના અધિકારોને લઇને સભાન થયો છે. ત્યારે શું તમને કદી વિચાર આવ્યો છે કે ટ્રાન્સજેન્ડર લોકો પણ ગર્ભવતી બની શકે છે. આપણે બધા જ જાણીએ છીએ કે ટ્રાન્સજેન્ડર લોકોનું લિંગ અન્ય લોકો કરતા ભિન્ન હોય છે. વળી ટ્રાન્સજેન્ડર કે ટ્રાન્સસેક્યુઅલ હોવું તે માનસિક કે પછી શારિરીક એમ બન્ને કારણોથી બની શકે છે. ત્યારે એક ટ્રાન્સજેન્ડર માટે ગર્ભધારણ કરવું શું શક્ય છે કે નહીં તે વિષે જાણો અહીં...

ગુણસુત્રો પેદા કરે છે ટ્રાન્સજેન્ડર

ગુણસુત્રો પેદા કરે છે ટ્રાન્સજેન્ડર

ગુણસુત્રોની અસમાનતાના કારણે ટ્રાન્સજેન્ડર લોકો તેવા ગુણસુત્રોની સાથે જન્મે છે જે સ્ત્રી કે પુરુષોના નિશ્ચિત લિંગથી અલગ હોય છે. અને આજ કારણે ઉદાહરણની રીતે કોઇ ટ્રાન્સજેન્ડર મહિલા જન્મ તો એક યુવતી તરીકે લે છે પણ તેનું વ્યક્તિત્વ પુરુષો જેવું હોય છે કારણ કે તેના ગુણસુત્ર XY હોય છે. અને આ જ કારણે તેના શરીરમાં ગર્ભાશય નથી હોતું.

ટ્રાન્સ પુરુષ

ટ્રાન્સ પુરુષ

તે જ મુજબ ટ્રાન્સ પુરુષના ગુણસુત્ર xx હોય છે અને તેમના શરીરમાં ગર્ભાશય અને ઓવરીઝ પણ હોય છે. જો કે આવું ખૂબ જ જૂજ પુરુષોમાં જોવા મળે છે. અને તેમના ગુપ્તાંગ પણ વિકસિત નથી થતા.

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા

આમ XX ગુણસુત્ર વાળા પુરુષ ટ્રાન્સજેન્ડર ગર્ભ ધારણ કરી શકે તેવી સંભાવના રહેલી છે. એટલું જ નહીં કોઇ ટ્રાંસ મહિલા ગર્ભવતી થવા ઇચ્છે તો તે પણ મેડિકલ પ્રક્રિયા દ્વારા આવું કરી શકે છે. જેમાં તેના શરીરમાં ભ્રુણ પ્રત્યારોપિત કરવામાં આવે છે અને તેને હોર્મોન થેરેપી આપવામાં આવે છે.

ખતરો

ખતરો

જો કે આમ કરવું તેમના માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે ધણીવાર આવી પ્રક્રિયામાં ભ્રૃણના વિકાસ થવાથી તેમની આસપાસના અંગો પ્રભાવિત થાય છે.

ટ્રાન્સ પુરુષો

ટ્રાન્સ પુરુષો

જો કે ટ્રાન્સ પુરુષોમાં ઓવરી અને ગર્ભાશય હોય છે. પણ તેમને એક હોમોનલ ઉપચાર આપવો પડે છે જેના કારણે તેમની ગર્ભાઅવસ્થા સામાન્ય અને સ્વસ્થ રહી શકે છે.

સમાજનો ડર

સમાજનો ડર

જો કે ટ્રાન્સ જેન્ડર લોકો માટે સમાજના વિચારો હંમેશા નકારાત્મક રહ્યા છે. માટે ટ્રાન્સ પુરુષો ગર્ભ ધારણ કરવાનો વિચાર અને તે દ્વારા પરિવાર કરવાનો વિચાર ભાગ્યે જ અપનાવે છે. કારણ કે તેમના વ્યક્તિત્વના કારણે જાણે-અજાણે તેમના બાળકોને સહન કરવું પડે છે.

English summary
Want to know is a transgender person can get pregnant? Read all about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X