સોશ્યિલ મીડિયા પર ઉડી પાકિસ્તાનની મજાક, હસીને લોટપોટ થઇ જશો
ભારતની સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન પોતે આઘાતમાં ડૂબી ગયું છે. પાકિસ્તાને સપને પણ નહીં વિચાર્યું હોય કે તેમના હાથે કરેલા તેમને જ વાગશે. ભારતીય સેનાએ પાકિસ્તાનને એક મોટી લપડાક મારી છે જે તે ક્યારેય પણ ભૂલી નહીં શકે.
જ્યારે પીઓકેમાં જઇને ભારતીય જવાનોએ 38 આતંકીઓનો ખાતમો બોલાવ્યોને તો સોશ્યલ મીડિયા પર અનેક ભારતીયોની ખુશીને કોઇ સીમા ના રહી. લોકોએ જશ્ન પણ મનાવ્યો અને ભારતીય સેનાને અભિનંદન આપ્યા.
પરંતુ મજા તો લોકોએ સોશ્યિલ મીડિયા પર લીધી. તો જુઓ લોકોના રમુજી રિએક્શન જે તમને હસીને લોટપોટ કરાવી દેશે.
|
પરમાણુ બોમ્બની ધમકી
પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીથી ડરશો નહિ કારણકે મિસાઈલ ના ફ્યુઝ કન્ડકટર બ્રિગેડીયર સુર્યદેવ સિહ એ કાઢી લીધા છે !!!!
|
છપ્પન ઇંચની છાતી
છપ્પન ઇંચની છાતીનો મતલબ આજે ખબર પડી હશે.
|
Dear Pakistani
ઉંગ તો બરાબર આવી હશે નહીં તમને બહુ જલ્દી ફરી મુલાકાત થશે.
|
Dear Pakistani
અમે તો પોકેમોન ગો શોધવા આવ્યા હતા. પરંતુ કાઉન્ટર સ્ટાઇક રમવાની મન થઇ ગયું.
|
સર્જીકલ સ્ટ્રાઇક
સર્જીકલ સ્ટ્રાઇકનો મતલબ કંઈક આવા ફની અંદાઝમાં સોશ્યિલ મીડિયા પર જ મળી શકે.
|
Dear Pakistani
ભારતીય સેનાએ હવે હોમ ડિલિવરી પણ ચાલુ કરી દીધી છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
