Top 15 ઓફર્સની મજા માણી, દિવાળીમાં કરો બજેટ પ્લાનિંગ

આપણો દેશ એટલે તહેવારો અને સંસ્કૃતિનો દેશ. નવરાત્રિ પુરી થઇ અને હવે દિવાળીના તહેવારો માટે ક્યાંક લોકો ટુર પ્લાન કરી રહ્યાં છે, તો ક્યાંક દિવાળીની ધુમ ખરીદી ચાલી રહી છે.

યસ, જો દિવાળીમાં પરિવાર સાથે ખુબ જ સરસ રીતે આનંદ માણવો હોય તો પરંપરાગત વસ્રો, હોલીડે પેકેજીસ, ટોપ ફેશન બ્રાન્ડ્સના કપડા, બેસ્ટ મૂવીઝની ટિકીટ, દિવાળી થીમ સાથે ઘરનું ડેકોરેશન વગેરે વગેરે, ભાઇ આટલુ તો જોઇએ જ.

જી હા, આટલુ બધુ બજેટમાં રહીને કેવી રીતે શક્ય છે, વેલ તમે ગભરાવ નહિં, આજે છે બુધવાર અને એટલે જ ફરી એકવખત વનઇન્ડિયા આપના માટે લઇને આવ્યુ છે અઢળક ડીસ્કાઉન્ટ કુપન્સ. તો લો આ કુપન્સનો લાભ અને દિવાળીને બનાવો આહલાદક દિવાળી અને તે પણ બજેટમાં રહીને.

online shopping

Flipkart દિવાળી ઓફર્સ 2015- મહિલા સુરક્ષાના તમામ ઉત્પાદનો પર મેળવો 40%ની છૂટ

eBay કુપન્સ: આખરે દિવાળી સેલનો ઇન્તજાર પૂરો થયો. દરેક પરફ્યુમ્સ પર મેળવો 65% સુધીની છુટ

eBay દિવાળી ઓફર્સ: Free, Free, Free! વાહ, દરેક સૌદર્ય પ્રસાધનો પર 60%ની છૂટ

Flipkart 499 - દિવાળી ઓફર, મેળવો મોબાઇલ એસેસરીઝ પર 40%ની છૂટ

Snapdeal દિવાળી સેલ: કરો ઉતાવળ અને મેળવો મોબાઇલ તેમજ ટેબલેટ્સ પર 50%ની છૂટ.

Flipkart દિવાળી સેલ: પુરૂષોના કપડા મેળવો માત્ર 599 રૂપિયામાં

Snapdeal દિવાળી સેલ: મહિલાઓના પરંપરાગત વસ્રો પર મેળવો 80%ની છૂટ.

Jabong દિવાળી સેલ: રૂપિયા 2000ની ખરીદી પર મેળવો 500 રૂપિયાની છૂટ, ICICI બેન્ક ઓફર

Flipkart દિવાળી ઓફર્સ 2015- Sunglasses પર મેળવો 80%ની છૂટ

Makemytrip કુપન્સ: ડોમેસ્ટીક હોટેલ્સ પર મેળવો 2000 કેશબેક, HDFC બેન્ક ઓફર.

Goibibo દિવાળી સેલ- Flight Bookings પર મેળવો 1000 રૂપિયા કેશબેક

Yatra કુપન્સ: HDFC કાર્ડ ધરાવતા લોકો માટે ખાસ ઓફર, ડોમેસ્ટીક Flightsના બુકીંગ પર મેળવો 600 રૂપિયા કેશબેક.

Foodpanda કુપન્સ- ઓર્ડર મેળવો 30%ની છૂટ

Justeat કુપન્સ- ઓનલાઇન ઓર્ડર પર મેળવો 50%ની છૂટ

Flipkart દિવાળી ઓફર્સ 2015- મહિલાઓના પગરખા પર મેળવો 75%ની છૂટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X