For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક દ્વારા ટૂંક સમયમાં ભારતમાં કરી શકાશે ફ્રી કોલ

|
Google Oneindia Gujarati News

ભારતમાં વોટ્સ એપ અને વી ચેટને ફેસબુક જોરદાર ટક્કર આપવા જઇ રહ્યું છે, જોકે વોટ્સ એપ હવે ફેસબુકનો જ એક ભાગ છે પરંતુ તેનાથી વોટ્સ એપ યુઝર્સની વધતી સંખ્યા થંભી શકે છે. ફેસબુકની મદદથી આપ પોતાના ફ્રેન્ડલિડમાં સામેલ દોસ્તોને ફ્રી કોલ કરી શકશો તેનાથી સૌથી વધારે અસર વોટ્સ એપ અને વી ચેટના ઉપભોક્તાઓ પર પડશે કારણ કે તેમાં ફ્રી કોલ કરવાની સુવિધા આપવામાં આવી છે.

ફેસબુકમાં આપવામાં આવેલી ફ્રી કોલ સપોર્ટ કેનેડા અને અમેરિકામાં એક વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. ફેસબુકે હજી અધિકારીક રીતે તેની કોઇ જાહેરાત કરી નથી, પરંતુ તેના માટે ફોનમાં ઇંટરનેટ કનેક્ટીવટી હોવી જોઇએ. ફેસબુક પરથી કોલ કરવામાં કોઇ એક્સ્ટ્રા ચાર્જ લાગશે નહીં, પરંતુ તેમાં ઇંટરનેટ ડેટા ખર્ચ થશે જેવી રીતે વોટ્સ એપ અને અન્ય કોલિંગ સર્વિંસમાં થાય છે. ડેસ્કટોપમાં ફેસબુક કોલિંગનું ફીચર નહીં મળે તેને માત્ર મોબાઇલમાં જ પ્રયોગ કરી શકાશે.

ફેસબુક મેસેંજરમાં કોલિંગનો ફીચર પ્રયોગ કરવા માટે યૂઝર્સે મેસેંજર અપડેટ કરવું પડશે. મેસેંજર અપડેટ કર્યા બાદ આપ જે ફ્રેન્ડને વોઇસ કોલ કરવા માગો છો, કોન્ટેક્ટમાં જઇને તેનું નામ સિલેક્ટ કરો, નામ સિલેક્ટ કર્યા બાદ આપની સામે મેસેજ બોક્સ ઓપન થશે જેના રાઇટમાં એક આઇ નામથી સિમ્બોલ આપવામાં આવ્યું હશે. આ સિમ્બોલ પર ક્લિક કરતા જ આપની સામે ત્રણ ઓપ્શન ખુલશે જેમાં વોઇશ કોલનું ફીચર પણ હશે.

સ્લાઇડરમાં જુઓ કેવી રીતે કરશો ફેસબુક વોઇસ કોલ...

કેવી રીતે કરશો ફેસબુક વોઇસ કોલ

કેવી રીતે કરશો ફેસબુક વોઇસ કોલ

જાણો કેવી રીતે કરશો ફ્રી ફેસબુક વોઇસ કોલ...

મેસેંજર અપડેટ કરવું

મેસેંજર અપડેટ કરવું

ફેસબુક મેસેંજરમાં કોલિંગનો ફીચર પ્રયોગ કરવા માટે યૂઝર્સે મેસેંજર અપડેટ કરવું પડશે.

કોન્ટેક્ટમાં જઇને નામ સિલેક્ટ કરો

કોન્ટેક્ટમાં જઇને નામ સિલેક્ટ કરો

મેસેંજર અપડેટ કર્યા બાદ આપ જે ફ્રેન્ડને વોઇસ કોલ કરવા માગો છો, કોન્ટેક્ટમાં જઇને તેનું નામ સિલેક્ટ કરો.

આઇ સિમ્બોલ ક્લિક કરો

આઇ સિમ્બોલ ક્લિક કરો

નામ સિલેક્ટ કર્યા બાદ આપની સામે મેસેજ બોક્સ ઓપન થશે જેના રાઇટમાં એક આઇ નામથી સિમ્બોલ આપવામાં આવ્યું હશે. તેને ક્લિક કરો.

ફ્રી કોલ કરો

ફ્રી કોલ કરો

આઇ સિમ્બોલ પર ક્લિક કરતા જ આપની સામે ત્રણ ઓપ્શન ખુલશે જેમાં વોઇશ કોલનું ફીચર પણ હશે.

English summary
Facebook starts free calls in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X