સૂર્યગ્રહણ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો

તમે સૌ જાણો જ છો કે આજે સૂર્યગ્રહણ છે. જો કે આ સૂર્યગ્રહણ પૃથ્વીના દક્ષિણ ધ્રૃવ, મેડાગાસ્કર, ઝીમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, નામ્બીયા, બોત્સવાના અને હિંદ મહાસાગરના ક્ષેત્રોમાં જ જોવા મળશે. ભારતમાં નહીં જોવા મળે પરંતુ તેનું ધાર્મિક મહત્વ તો છે જ.

વેલ વિજ્ઞાને પણ સૂર્યગ્રહણના અનેક રહસ્યો શોધી કાઢ્યાં છે. જો તમે સૂર્યગ્રહણ અંગે વિચારી રહ્યાં હોવ, સૂર્યગ્રહણ જોવા પણ માંગો છો, તો આકાશમાં થતી આ તમામ પ્રક્રિયાઓ અંગે તમને જાણકારી હોવી જોઈએ.

જી હા, હવેની તસવીરોમાં અમે તમને કેટલાક એવા રહસ્યો બતાવવા જઈ રહ્યાં છીએ જે તમે નહીં જાણતા હોવ.

એક સેકન્ડ પણ આગળ પાછળ નહીં

એક સેકન્ડ પણ આગળ પાછળ નહીં

શું તમે જાણો છો કે સૂર્યગ્રહણ નિર્ધારીત સમય અનુસાર જ થાય છે. તેમા એક સેકન્ડ પણ આગળ પાછળ નથી હોતી.

6,585.32 દિવસનું મહત્વ

6,585.32 દિવસનું મહત્વ

અંતરિક્ષ વૈજ્ઞાનિકોના મત મુજબ જે સૂર્યગ્રહણ આજે થશે તેવું જ ઠીક 6,585.32 દિવસ બાદ એટલે કે 18 વર્ષ 11 દિવસ બાદ થશે.

ચંદ્રનો પડછાયો

ચંદ્રનો પડછાયો

સૂર્યગ્રહણના સમયે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. જે 1100 મિલિ પર અવરના હિસાબે ગતિ કરે છે.

 ધ્રૃવો પર ચંદ્રનો પડછાયો

ધ્રૃવો પર ચંદ્રનો પડછાયો

સૂર્યગ્રહણના સમયે પૃથ્વીના ધ્રૃવો પર ચંદ્રનો પડછાયો 5000 માઈલ પ્રતિ અવરના હિસાબે ગતિ કરે છે.

પશુ પક્ષીઓ મૂંઝાઈ જાય છે

પશુ પક્ષીઓ મૂંઝાઈ જાય છે

સૂર્યગ્રહણના સમયે પશુ-પક્ષીઓ મૂંઝાઈ જાય છે અને ઉંઘી જાય છે.

પૃથ્વીની ગતિ

પૃથ્વીની ગતિ

પ્રત્યેક સૂર્યગ્રહણ વખતે પૃથ્વીની ધરી પર ફરવાની ગતિમાં 0.001 સેકન્ડ પ્રતિ દશકનો ઘટાડો થાય છે

પડછાયાનો ઘેરાવો

પડછાયાનો ઘેરાવો

પૃથ્વી પર જે પડછાયો પડે છે, તેની મહત્તમ પહોળાઈ 167 મીલ હોઈ શકે છે, તેનાથી વધુ નથી હોતી.

પૂર્ણ સૂર્યગ્રહણની સમયસીમા

પૂર્ણ સૂર્યગ્રહણની સમયસીમા

એક પૂર્ણ સૂર્યગ્રહણ મહત્તમ 7.5 મિનીટ હોઈ શકે છે.

એક વર્ષમાં કેટલા સૂર્ય ગ્રહણ

એક વર્ષમાં કેટલા સૂર્ય ગ્રહણ

એક વર્ષમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 5 સૂર્યગ્રહણ હોઈ શકે છે.

ઉત્તર અને દક્ષિણ ધ્રૃવ

ઉત્તર અને દક્ષિણ ધ્રૃવ

ઉત્તરી અને દક્ષિણ ધ્રૃવ પર માત્ર આંશિક સૂર્યગ્રહણ જ જોઈ શકાય છે. પૂર્ણ સૂર્યગ્રહણ અહીંથી ક્યારેય નથી જોઈ શકાતુ.

 સૂર્યગ્રહણ ચરમસીમાએ

સૂર્યગ્રહણ ચરમસીમાએ

જ્યારે સૂર્યગ્રહણ ચરમસીમાએ હોય છે, ત્યારે પૃથ્વી પર ચંદ્રમાંની એક ગોળાકાર છબી બને છે.

તાપમાનમાં ઘટાડો

તાપમાનમાં ઘટાડો

જે જગ્યા પરથી સૂર્યગ્રહણ દેખાય છે, તે સ્થળનું તાપમાન લગભગ 20 ડિગ્રી જેટલુ ઘટે છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત

સૂર્યોદય અને સૂર્યાસ્ત

પ્રત્યેક સૂર્યગ્રહણ સૂર્યોદયના સમયે શરૂ થાય છે. અને સૂર્યાસ્તના સમયે જ પુરૂં થઈ જાય છે.

પૂર્ણ સૂર્યગ્રહણ

પૂર્ણ સૂર્યગ્રહણ

દરેક એક કે બે વર્ષે પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે.

જો કોઈ ગ્રહ હોય તો

જો કોઈ ગ્રહ હોય તો

સૂર્યગ્રહણના સમયે જો કોઈ ગ્રહની ઉપસ્થિતિ હોય તો તે પ્રકાશની વચ્ચે એક બિંદુની જેમ દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X