For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનવ કંકાલથી જોડાયેલી 8 ચોંકવનારી જાણકારી

|
Google Oneindia Gujarati News

આપણે ત્યાં સુધી આપણા હાડકા વિશે વિચારતા નથી જ્યાં સુધી આપણું કોઇ હાડકું તૂટી નથી જતું. કે પછી જ્યારે ધરડે ધડપણ આપણને હાડકાંની કોઇ બિમારી આવે છે ત્યારે આપણને આપણાં હાડકાંની કદર થાય છે. જો કે મહત્વની વાત તો એ છે કે આપણા હાડકાંને જીવનભર દેખભાળ અને યોગ્ય પોષણની જરૂર હોય છે.

કંકાલ તંત્રમાં હાડકાં, નસ, અસ્થિ, અપાસ્થિ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં હાડકાં, લોહીના પરિભ્રમણ અને શરીરના હલચલન જેવા અનેક મહત્વપૂર્ણ કાર્યમાં પણ મદદરૂપ થાય છે. ત્યારે માનવ કંકાલથી જોડાયેલી 8 અજાણી માહિતીઓ આજે અમે તમને આપશું.

શરીરનાં મોટાભાગનાં હાડકાં હાથ-પગમાં હોય છે

શરીરનાં મોટાભાગનાં હાડકાં હાથ-પગમાં હોય છે

શરીરમાં મોટાભાગના હાડકાં હાથ અને પગમાં આવેલા છે. એકલા હાથમાં 27 હાડકાં આવેલા છે જ્યારે પગમાં 26 હાડકાં. અને બન્ને હાથ અને પગના મેળવીને હાડકાંની જો ગણતરી કરીએ તો કુલ 107 હાડકાં ખાલી આપણાં હાથ પગમાં જ છે.

હાડકાં છે સૌથી ઠોસ

હાડકાં છે સૌથી ઠોસ

શરીરમાં સૌથી ઠોસ છે ટૂથ ઇનૌમલ (દાંતનું આવરણ). દાંતની ચોખઢું દાંતોની રક્ષા કરે છે અને તેમાં સૌથી વધુ કેલ્શિયમ અને મિનરલ આવેલા હોય છે.

હાડકાં સ્ટીલ કરતાંય વધુ મજૂબત

હાડકાં સ્ટીલ કરતાંય વધુ મજૂબત

તમને જાણીને નવાઇ લાગશે કે આપણા શરીરના હાડકાં સ્ટીલથી 6 ધણા મજબૂર હોય છે.(જો હાડકાં અને સ્ટીલને સમાન માત્રામાં મપાય તો)

હાડકાં જીવત છે.

હાડકાં જીવત છે.

મોટાભાગના લોકો માનતા હોય છે કે હાકડાં મૃત કોષિકાથી બનેલ નિર્જીવ વસ્તુ છે. પણ જ્યાં સુધી હાડકાં માનવ શરીરમાં હોય છે ત્યાં સુધી તે જીવત હોય છે.

નાના બાળકના શરીરમાં હોય છે સૌથી વધુ હાડકાં

નાના બાળકના શરીરમાં હોય છે સૌથી વધુ હાડકાં

એક વ્યસ્ક વ્યક્તિના શરીરમાં 206 હાડકાં હોય છે જ્યારે એક શિશુના શરીરમાં 300 હાડકાં હોય છે. અને જેમ જેમ બાળકો મોટા થાય છે આમાંથી કેટલાક હાડકાં ગળી જાય છે કાં તો આપસમાં જોડાઇ જાય છે.

પગની આંગળીના હાડકાં છે સૌથી કોમળ

પગની આંગળીના હાડકાં છે સૌથી કોમળ

પગની આંગળીના હાડકાં ખૂબ જ નબળા હોય છે. અને માટે જ મોટાભાગે ત્યાં ભારે ઇજા થઇ જતી હોય છે.

ઓસ્ટિયોપોરોસિસ

ઓસ્ટિયોપોરોસિસ

ઓસ્ટિયોપોરોસિસ હાકડામાં થતી ખૂબ જ સામાન્ય બિમારી છે. તેમાં હાડકાં નબળા થઇ જતાં તેમાં જલ્દીથી ફેક્ચર થઇ શકે છે. આ બિમારીનું યોગ્ય નિદાન કરાવું જરૂરી છે.

મનુષ્ય 120000 વર્ષોથી હાડકાંના ટ્યૂમરથી પિડાય છે.

મનુષ્ય 120000 વર્ષોથી હાડકાંના ટ્યૂમરથી પિડાય છે.

આપણા હાડકાં સક્રિય અને જીવિત કોષિકાઓનું મિશ્રણ છે. અને શરીરની અન્ય કોષિકાઓનું જેમ હાકડામાં પણ ટ્યૂમર થઇ શકે છે. એક શોધ મુજબ નિયેન્ડરથલના હાડકાંમાં પણ ટ્યૂમર મળી આવ્યું છે. જે બતાવે છે કે મનુષ્ય 120000 વર્ષોથી હાડકાંના ટ્યૂમરથી પિડાય છે.

English summary
The skeletal system encompasses all the bones, tendons, ligaments and cartilage in the body. It performs a number of vital functions, like giving your body its structure, aiding bodily movements and producing new blood cells.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X