સુંદર છોકરીઓને જોઈને પરસેવો છૂટે છે? તો તમને છે આ ફોબિયા

સુંદર છોકરીઓ હંમેશા પુરુષોને આકર્ષે છે પરંતુ ક્યારેય તમારી સાથે એવુ થયુ છે કોઈ સુંદર છોકરીને જોઈને તમને પરસેવો છૂટવા લાગ્યો હોય તો જાણો માહિતી..

સુંદર છોકરીઓ હંમેશા પુરુષોને આકર્ષે છે પરંતુ ક્યારેય તમારી સાથે એવુ થયુ છે કોઈ સુંદર છોકરીને જોઈને તમને પરસેવો છૂટવા લાગ્યો હોય અને તમે તેની સાથે વાત કરવાના બદલે ડરથી કાંપવા લાગ્યા હોય? જો હા તો તમે પણ મહિલાઓથી ડરવાળા ફોબિયાના શિકાર છો અને તમને ડૉક્ટર જોડે આ અંગે સલાહ લેવાની જરૂર છે, આવો જાણીએ અમુક ફોબિયા વિશે.

વીન્સટ્રાફોબિયા કહે છે આ ડરને

વીન્સટ્રાફોબિયા કહે છે આ ડરને

વીન્સટ્રાફોબિયા એટલે કે સુંદર મહિલાઓથી ડર. મોટાભાગના પુરુષોને સુંદર મહિલાઓ ગમતી હોય છે પરંતુ અમુક પુરુષ એવા પણ હોયછે જે સુંદર મહિલાઓને જોઈને કે તેમની સાથે એકલા વાત કરવાના ખ્યાલથી પણ જોરદાર ગભરાય છે. તેમના આ ફોબિયાને કેલિગનીફોબિયા કે વીન્સટ્રાફોબિયા કહેવાય છે.

આ ડરનુ કારણ

આ ડરનુ કારણ

માનવામાં આવે છે કે આ રીતના ફોબિયા પાછળ ભૂતકાળ સાથે જોડાયેલી કોઈ ઘટના હોય છે. જો બાળપણમાં કે કિશોરાવસ્થામાં કોઈ સુંદર છોકરી સાથે વાત કરવામાં તમને મુશ્કેલી આવતી હતી તો ધીમે ધીમે આ સમસ્યા તમારા દિમાગમાં ઘર કરી જાય છે. પરિણામ સ્વરૂપે આ એક રીતનો ફોબિયાનુ રૂપ લઈ લે છે અને બાદમાં તમને સુંદર છોકરીઓ સાથે વાત કરવામાં ડર લાગવા લાગે છે.

શારીરિક લક્ષણ

શારીરિક લક્ષણ

શરીર જોરદાર કાંપવુ
શ્વાસ લેવામાં તકલીફ
ધબકારા ઝડપી થઈ જવા
પરસેવાથી હાથપગ તરબતર થઈ જવા
ગેસ્ટ્રીક ગરબડ - ઉલટી, માથામાં દુઃખાવો, શ્વાસ લેતી વખતે હાંફવુ, ગભરામણ અનુભવવી.
અચાનક રડવુ અને બૂમો પાડવી.

ભાવનાત્મક લક્ષણ

ભાવનાત્મક લક્ષણ

ક્યાંક દૂર ભાગી જવાનુ મન થવુ.

મનમાં વારંવાર મરવાનો ખ્યાલ આવવો.

એવુ અનુભવવુ કે તમારુ મૃત્યુ થઈ ચૂક્યુ છે અથવા તમે અંધ થઈ ચૂક્યા છો કે તમને સ્ટ્રોક આવી ગયો છે.

ઘણી વાર ખુદને એકદમ બેવકૂફ જેવા અનુભવવા પરંતુ પોતાની હરકતો પર કાબૂ ન કરી શકવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X