ફિલ્પકાર્ટ ન્યૂયર સેલ 2016- 90 ટકા સુધીની છૂટ
નવા વર્ષની પાર્ટી તો પતી ગઇ સાથે સાથે નવા વર્ષનો સેલ પણ પતી ગયો જો તમે તેવું માનતા હોવ તો તમને જણાવી દઉં કે એક સેલ હજી પણ ચાલુ છે અને તે જે વનઇન્ડિયાનો કૂપનેશનનો સેલ. જો તમે ઓનલાઇન શોપિંગ કરતા હોવ અને તમારી જરૂરી ચીજવસ્તુઓ ડિસ્કાઉન્ટેડ રેટમાં મેળવવા ઇચ્છતા હોવ તો તમે ફિલ્પકાર્ટ સેલમાં 90 ટકા સુધીની છૂટ પ્રાપ્ત કરીને તમારી મનગમતી વસ્તુઓ સસ્તા દરે ઘરે લાવી શકો છો.
વનઇન્ડિયાના કૂપોનેશનના સૌજન્ય દ્વારા તમે મેળવી શકો છો આકર્ષક કૂપન કે જેની પર મળે છે મોટી છૂટ. સાથે જ આ કૂપનનો ઉપયોગ કરીને તમે સસ્તા દરે વસ્તુઓ ખરીદી શકો છો. આમાં તમને ડિસ્કાઉન્ટની સાથી ફ્રી ગિફ્ટ અને કેશબેક જેવી ઓફરો પણ મળી શકે છે. તો પછી વાંચો નીચેની આ શાનદાર ઓફર

1. મેમરી કાર્ટ અને પેનડ્રાઇવ પર 80 ટકાની છૂટ
2. મહિલાઓના કપડા પર 90 ટકાની છૂટ
3. ઓડિયો અને વીડિયો સિસ્ટર પર મેળવો 50 ટકાની છૂટ
4. જિયોમી ફોન Rs 582 રૂપિયામાં
5. 2000 રૂપિયાની નીચેના ટોપ 10 બેસ્ટ સ્માર્ટફોન
6. મોબાઇલ એસેસરીઝ, કેસ, કવર વગેરે પર મેળવો 60 ટકાની છૂટ
7. ટ્રિમર, શેવર, પર્સનલ કેયર પ્રોડક્ટ આદિ પર 80 ટકાની છૂટ
8. ટાઇટનની ધડિયાલ પર 40 ટકાની છૂટ
9. મહિલાઓ અને પુરુષોના પરિધાનો પર 70 ટકાની છૂટ
10. બાળકોના કપડા પર 80 ટકાની છૂટ












Click it and Unblock the Notifications
