શું તમે જાણો છો છોકરાઓ વિશેની આ રસપ્રદ વાતો

Posted By:
Subscribe to Oneindia News

છોકરાઓ છોકરીઓની તુલનામાં ઓછા પેચીદા હોય છે. તમે કહી શકો છો કે આમ એક્સવાઇ ક્રોમોજોમના મેળથી થાય છે. મોટાભાગના છોકરાઓમાં પુરૂષ હોવાના ગુણ વાઇ ક્રોમોજોમથી વડે આવે છે, જે સામાન્ય રીતે એક નિષ્ક્રિય જીન છે. તો એક્સ ક્રોમોજોનમાં જેનેટિક નિર્દેશ રહે છે.

રસપ્રદ વાત એ છે કે છોકરીઓમાં વાઇ ક્રોમોજોમના બદલે બે એક્સ ક્રોમોજોમ હોય છે. આ જ કારણ છે કે છોકરીઓમાં જેનેટિક નિર્દેશ દુગુણા થઇ જાય છે. સંભવત: છોકરાઓને છોકરીઓની તુલનામાં ડીકોડ કરવા સરળ હોય છે. તો અંતે છોકરાઓ વિશે મજેદાર વાતો શું છે? થોડીવાર માટે સાયન્સને એકબાજુએ મુકીને છોકરાઓ વિશે કેટલીક રોચક વાતો જાણીએ. બની શકે કે તેમાંથી થોડું તમે જાણતા હશો, તેમછતાં પણ ફરીથી વાંચવાથી સારો અનુભવ થશે.

છોકરાઓ વધુ અફવા ફેલાવે છે

છોકરાઓ વધુ અફવા ફેલાવે છે

તમને જાણીને આશ્વર્ય થશે કે છોકરાઓ છોકરીઓની તુલનામાં વધુ ઝડપથી અફવા ફેલાવે છે. જો કે તે ઘણીવાર ગુસ્સે પણ થઇ જાય છે જ્યારે તેમને ખબર પડે છે કે આ ફક્ત એક અફવાહ છે, પરંતુ તે તમારી ગોસિપને પસંદ કરશે અને તે વધુ ધ્યાન આપશે કે તમે વિચારી પણ શકતા નથી.

જ્યારે તે કહે 'હું તમને સમજી શકતો નથી'

જ્યારે તે કહે 'હું તમને સમજી શકતો નથી'

જ્યારે એક છોકરો એ ફરિયાદ કરવાનું શરૂ કરી દે કે તમને સમજી શકતો નથી, તો મોટાભાગના અવસર પર એમ કહેવા માંગે છે કે તેની વિચારસણી તમારાથી અલગ છે. એટલે કે તે ફક્ત તમને સમજી શકતો નથી, પરંતુ સમજવા પણ માંગતો નથી.

જ્યારે છોકરાઓ રહસ્ય ખોલે છે

જ્યારે છોકરાઓ રહસ્ય ખોલે છે

કોઇપણ શરમાળ સ્વભાવવાળા છોકરા સાથે કોફી શૉપમાં બેસો અને તેને પ્રશ્ન કરો. તે કોઇ એક્સ્ટ્રોવર્ટની તુલનામાં વધુ સરળતાથી પોતાની જીંદગીની કિતાબ ખોલી દેશે. આ સાથે જ છોકરાઓ છોકરીઓ સાથે વધુ વાતો શેર કરે છે, કારણ કે જો તે કોઇ બીજા છોકરાની મદદ લેશે તો તેનાથી સમસ્યાનું સમાધાન આવશે નહી. આના દ્રારા ખબર પડે છે કે છોકરાઓ વધુ કંફ્યૂઝ હોય છે.

સેન્સ ઓફ હ્યૂમરનો અભાવ

સેન્સ ઓફ હ્યૂમરનો અભાવ

જો તમે સમૂહમાં છોકરાઓને હસતાં જુઓ તો એમ ન સમજો કે છોકરાઓ હ્યૂમરસ હોય છે. બની શકે કે તે કોઇ નોનવેજ જોક પર હંસી રહ્યાં હોય. મોટાભાગે છોકરાઓ સારા સેન્સ ઓફ હ્યૂમરનો અર્થ સમજતા નથી. હ્યૂમરનો અર્થ તેમના માટે મજાક અથવા હસવું જોય છે અથવા પછી નોન વેજ જોક્સ.

English summary
Fun Facts About Guys! Anyway, keeping the science aside, we bring to you certain crazy facts about guys which you might already be aware of but if you aren't, continue reading the following fun facts about guys and enjoy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.