For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : પોતાને ન સમજો વધુ સ્માર્ટ, કારણ કે આ પણ છે બુદ્ધિશાળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: શું તમે પોતાને ખૂબ બુદ્ધિશાળી સમજો છો, તો જાણી લો આ દુનિયામાં માણસ ભલે જ આ યાદીમાં ટોપ પર આવે છે. પરંતુ ઘણા જાનવરો પણ એવા છે, જેમને બુદ્ધિશાળીની શ્રેણીમાં મુકવામાં આવે છે.

જી હાં, આ પૃથ્વી પર ઘણા એવા જાનવરો અને પક્ષીઓ છે જે ઘણા સ્માર્ટ ગણવામાં આવે છે. તેમાં કબૂતર અને ભૂંડ જેવા જીવનો પણ સમાવેશ થાય છે. જેમને આપણે દેખાં જ ભગાવી દઇએ છીએ. શું તમને ખબર છે કે ડોલ્ફિન એક ખૂબ જ મિલનસાર જીવ ગણવામાં આવે છે, તો બીજી તરફ તેમની એક અલગ ભાષા પણ હોય છે. જ્યારે હાથીઓ ઘણા વ્યવહારિક અને સભ્ય જાનવર ગણવામાં આવે છે.

<strong>તસવીરોમાં જુઓ 11 સૌથી વિચિત્ર મૂર્ખતાભર્યા વર્લ્ડ રેકોર્ડ</strong>તસવીરોમાં જુઓ 11 સૌથી વિચિત્ર મૂર્ખતાભર્યા વર્લ્ડ રેકોર્ડ

તો પછી સ્લાઇડર ફેરવો અને જુઓ કયા-કયા જીવ છે બુદ્ધિશાળી.

મારાથી ડર લાગે છે કે નહી!

મારાથી ડર લાગે છે કે નહી!

કબુતર આપણી આસપાસ ખૂબ મોટે સંખ્યામાં જોવા મળે છે, જેમને આપણે ફક્ત એક પક્ષી સમજીને ઉડાવી દઇએ છીએ, પરંતુ તમને જણાવી દઇએ કે કબૂતરની યાદશક્તિ ખૂબ જ શાર્પ હોય છે. તેમને વર્ષો બાદ પણ વસ્તુઓ યાદ રહે છે.

આઇ એમ ધ બેસ્ટ

આઇ એમ ધ બેસ્ટ

કુતરા માણસોના વફાદાર મિત્ર તો હોય જ છે. પરંતુ સાથે જ તે ગમે તે વસ્તુ ખૂબ જ ઝડપી શીખી લે છે.

કુદી જાવ કે નહી

કુદી જાવ કે નહી

ખિસકોલીને ખૂબ તોફાની અને ચાલાક ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે પોતાનું ખાવાનું સંતાડીને બીજા જાનવરોને ભ્રમિત કરવામાં ખૂબ જ તેજ હોય છે.

જલદી શીખી જાય છે આ

જલદી શીખી જાય છે આ

ભૂંડ પણ કૂતરાઓની માફક જલદી જ કોઇપણ વાત શીખી જાય છે. આ કોઇપણ પ્રકારના વાતાવરણમાં રહે છે.

હું પણ છું બુદ્ધિશાળી

હું પણ છું બુદ્ધિશાળી

કાગડાની ચતુરાઇ તમે એ વાતથી સમજી જશો કે બદામ કે કોઇવસ્તુ લઇને રસ્તા પર મુકી દો અને પછી જેવી કોઇ ગાડી પસાર થાય છે, પછી તે ઉઠાવી લે છે. આ આશ્વર્યની વાત છે.

મદમસ્ત હાથી

મદમસ્ત હાથી

હાથીઓ ખૂબ જ વ્યાવહારિક, સભ્ય અને જિજ્ઞાસુ ગણવામાં આવે છે. સાથે જ આ ખૂબ ધ્યાન રાખનાર અને સહાનુભૂતિવાળા હોય છે.

ધ ગ્રેટ એપ્સ

ધ ગ્રેટ એપ્સ

માણસો બાદ તેમને સૌથી વધુ બુદ્ધિશાળી ગણવામાં આવે છે. આ પોતાના બાળકોને જંગલમાં રહેવાના ગુરૂ શિખવાડે છે.

ડોલ્ફિન છે સામાજિક જીવ

ડોલ્ફિન છે સામાજિક જીવ

ડોલ્ફિનને ખૂબ જ સામાજિક જીવ ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ડોલ્ફિનની પોતાની એક ભાષા પણ હોય છે. અને તે પોતાની જીંદગીને ખૂબ જ એન્જોય કરે છે.

English summary
Here is a list of smartest animals on Earth. Some animals specialize in for which their minds are uniquely adapted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X