For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધારે પડતો દારૂ તમારું ડીએનએ પણ બદલી શકે છે, શોધમાં ખુલાસો

દારૂ પીવાથી શરીરમાં કેટલાક નકારાત્મક પ્રભાવ પડે છે તે બધા જ જાણે છે. મોટાભાગના લોકો વીકએન્ડ અથવા પાર્ટીઓમાં વધારે દારૂ પીવે છે.

|
Google Oneindia Gujarati News

દારૂ પીવાથી શરીરમાં કેટલાક નકારાત્મક પ્રભાવ પડે છે તે બધા જ જાણે છે. મોટાભાગના લોકો વીકએન્ડ અથવા પાર્ટીઓમાં વધારે દારૂ પીવે છે. કેટલાક લોકો ઓછો દારૂ પીવે છે જયારે કેટલાક લોકો ખુબ જ વધારે પડતો દારૂ પીવે છે. પરંતુ શુ તમને ખબર છે કે વધારે પડતો દારૂ તમારા ડીએનએ ઉપર પણ પ્રભાવ પાડે છે? એક શોધ અનુસાર હદ કરતા પણ વધારે દારૂ તમારું ડીએનએ બદલી શકે છે. ડીએનએ બદલાઈ જવું પણ એવું જે તમારી દારૂની તલપને વધારી દે છે.

આ પણ વાંચો: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે અપનાવો આ 10 ઉપાય

ડીએનએ પર ખબર અસર કરે છે

ડીએનએ પર ખબર અસર કરે છે

વધારે દારૂ પીવાને કારણે તમારા ડીએનએ પર નકારાત્મક પ્રભાવ પડે છે. એક શોધ અનુસાર અમેરિકાના રટઝર યુનિવર્સીટી પ્રોફેસર દિપક સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુબ જ વધારે દારૂ પીવાને કારણે તમારા ડીએનએમાં બદલાવ આવે છે. આ બદલાવ એવો હોય છે જે તમને વધારે શરાબી બનાવે છે.

એટલા માટે લોકોને દારૂની લત લાગે છે

એટલા માટે લોકોને દારૂની લત લાગે છે

શોધ અનુસાર વધારે દારૂ પીવાને કારણે તમારા ડીએનએમાં બદલાવ આવે છે. આ બદલાવ એવો હોય છે જે તમને વધારે શરાબી બનાવે છે. તેવી સ્થિતિમાં સાફ છે કે કોઈ પણ વ્યક્તિ તેનો આદિ બની જાય છે. દિપક સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ શોધ ઘ્વારા કાઢવામાં આવેલા નિષ્કર્ષની મદદ ઘ્વારા દારૂથી છુટકારો મેળવવાનો ઉપાય કાઢી શકાય છે.

શરીરમાં પ્રોટીન બનવાની ક્ષમતા પર પ્રભાવ પડે છે

શરીરમાં પ્રોટીન બનવાની ક્ષમતા પર પ્રભાવ પડે છે

એક સ્ટડીમાં ઓછો, એવરેજ અને ખુબ જ વધારે દારૂ પીનાર લોકોના શરીરની તુલના કરવામાં આવી. વધારે દારૂ પીનાર લોકોના જીન્સમાં પ્રોટીન બનવાની ક્ષમતામાં ફરક પડે છે. આ બદલાવ વધારે દારૂ પીવાને કારણે આવ્યો છે.

English summary
Heavy drinking effects your dna badly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X