BigFlix માંથી કંઇક આ રીતે ડાઉનલોડ કરો ફ્રીમાં Movie..
રિલાયંસ અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપની કંપની બિગફ્લિક્સે હાલમાં પોતાની ઓનલાઇન મૂવી સાઇમાં એક નવા ફિચરનો સમાવેશ કર્યો છે. જેની મદદથી બિગફ્લિક્સના સબસ્ક્રાઇબર જે પણ મૂવી એકવાર ડાઉનલોડ કરી લેશે, તેને તેઓ ઇન્ટરનેટ વગર ઘણી વખત જોઇ શકો છો.
નવા ફિચર ઉપરાંત બિગફ્લિક્સે નોકિયાની સાથે એક કરાર પણ કર્યો છે જે અંતર્ગત નોકિયા લુમિયા 520, 620 અને 720માં ફ્રી એપ્લિકેશન આપી રહ્યા છે. બિગફ્લિક્સના નવા ફિચરનો પ્રયોગ કર્યા બાદ યુઝરે કોઇ પણ એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવાની જરૂર નથી.
નવા ફીચરની મદદથી એ યુઝરોએ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે જે ઇન્ટરનેટ કનેક્ટીવિટીના કારણે આખી મૂવી નથી જોઇ શકતા. બિગફ્લિક્સમાં મૂવી જોવા માટે સૌથી પહેલા આપને ડાઉનલોડ મેનેજર ઇન્સ્ટોલ કરવું પડશે, જેની મદદથી આપ બિગફ્લિક્સ એકાઉન્ટ સાથે કનેક્ટ થઇ જશો.

સ્ટેપ-1
સૌથી પહેલા સાઇટ પર જઇને રાઇટ સાઇડમાં આપવામાં આવેલ ડાઉનલોડ મેનેજર લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-2
ડાઉનલોડ મેનેજર ક્લિક કરતા જ આપની સામે ઇન્સ્ટોલેશનનું બોક્સ આવી જશે, જેના પર ક્લિક કરીને મેનેજર ઇન્સ્ટોલ કરી લો.

સ્ટેપ-3
ડાઉનલોડ મેનેજર ઇન્સ્ટોલ થયા બાદ આપના ડેસ્કટોપમાં લાવીને તેને પીસીમાં રન કરાવી દો. રન કરાવવા માટે બિગફ્લિક્સના આઇકોનમાં જઇને ક્લિક કરો.

સ્પેટ-4
ડાઉનલોડ મેનેજર રન કરાવ્યા બાદ આપ જે પણ મુવી ડાઉનલોડ કરવા માગતા હોવ, તે મુવીના આઇકોન પર ક્લિક કરો અથવા તેની નીચે આપેલી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને મુવી ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેપ-5
ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરતા જ મૂવી ડાઉનલોડ થવા લાગશે, 20 ટકા મૂવી ડાઉનલોડ થયા બાદ આપ પ્લેનું બટન દબાવીને મૂવી જોઇ શકો છો.

સ્ટેપ-6
આખી મૂવી જોવા માટે આપે બિગફ્લિક્સમાં એક એકાઉન્ટ બનાવવાનું રહેશે, જો આપનું એકાઉન્ટ પહેલાથી જ બનેલું છે તો આપે બોક્સમાં પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ નાખવું પડશે.
સ્ટેપ-1
સૌથી પહેલા સાઇટ પર જઇને રાઇટ સાઇડમાં આપવામાં આવેલ ડાઉનલોડ મેનેજર લિંક પર ક્લિક કરો.
સ્ટેપ-2
ડાઉનલોડ મેનેજર ક્લિક કરતા જ આપની સામે ઇન્સ્ટોલેશનનું બોક્સ આવી જશે, જેના પર ક્લિક કરીને મેનેજર ઇન્સ્ટોલ કરી લો.
સ્ટેપ-3
ડાઉનલોડ મેનેજર ઇન્સ્ટોલ થયા બાદ આપના ડેસ્કટોપમાં લાવીને તેને પીસીમાં રન કરાવી દો. રન કરાવવા માટે બિગફ્લિક્સના આઇકોનમાં જઇને ક્લિક કરો.
સ્પેટ-4
ડાઉનલોડ મેનેજર રન કરાવ્યા બાદ આપ જે પણ મૂવી ડાઉનલોડ કરવા માગતા હોવ, તે મૂવીના આઇકોન પર ક્લિક કરો અથવા તેની નીચે આપેલી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને મૂવી ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેપ-5
ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરતા જ મૂવી ડાઉનલોડ થવા લાગશે, 20 ટકા મૂવી ડાઉનલોડ થયા બાદ આપ પ્લેનું બટન દબાવીને મૂવી જોઇ શકો છો.
સ્ટેપ-6
આખી મૂવી જોવા માટે આપે બિગફ્લિક્સમાં એક એકાઉન્ટ બનાવવાનું રહેશે, જો આપનું એકાઉન્ટ પહેલાથી જ બનેલું છે તો આપે બોક્સમાં પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ નાખવું પડશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?

Click it and Unblock the Notifications