બૉયફ્રેન્ડ તમારી સાથે કરી રહ્યો છે આવુ વર્તન, તો તરત કરી લો બ્રેકઅપ

આજે જાણીએ છે બૉયફ્રેન્ડથી મળતા એવા કયા સંકેત છે જે મળવા પર તમારે પોતાના સબંધને ખતમ કરવાનો નિર્ણય લઈ લેવો જોઈએ.

કોઈ પણ સંબંધ ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે એકબીજા પ્રત્યે સમ્માન અને પ્રેમ હોય. પાર્ટનર્સ વચ્ચે સમજણ હોવી પણ ખૂબ જરૂરી છે. જો તમારા અને તમારા બૉયફ્રેન્ડ વચ્ચે સમજણ અને એકબીજા માટે ઈજ્જત ન હોય તો રિલેશનશિપ લાંબો સમય સુધી ટકવી મુશ્કેલ છે. કોઈ પણ સંબંધ ત્યારે જ આગળ વધી શકે જ્યારે એકબીજા પ્રત્યે સમ્માન અને પ્રેમ હોય. પાર્ટનર્સ વચ્ચે સમજણ હોવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમારા અને તમારા બૉયફ્રેન્ડ વચ્ચે સમજણ અને એકબીજા પ્રત્યે ઈજ્જત ન હોય તો રિલેશનશિપ લાંબા સમય સુધી નહિ ટકે.

કયા છે એ સંકેત

કયા છે એ સંકેત

સંબંધમાં તનાતની થતી રહેશે અને આના માટે તમને માનસિક તણાવ પણ રહેશે. જો તમે પોતાના સંબંધ માટે અનિશ્ચિત હોય તો આ આર્ટિકલથી તમને થોડી મદદ મળી શકે છે. આજે જાણીએ છે બૉયફ્રેન્ડથી મળતા એવા કયા સંકેત છે જે મળવા પર તમારે પોતાના સબંધને ખતમ કરવાનો નિર્ણય લઈ લેવો જોઈએ.

કરતો હોય તમને કંટ્રોલ

કરતો હોય તમને કંટ્રોલ

જો તમારો બૉયફ્રેન્ડ બહુ કંટ્રોલ કરવાવાળો હોય તો તેનાથી અંતર જાળવી લેવામાં જ તમારી ભલાઈ છે. જ્યારે વસ્તુ તેના મન મુજબ ન થાય ત્યારે તે હિંસક પણ થઈ જાય છે. તમારા ક્યાંય જવા આવવાની પૂરી માહિતી એને જોઈએ છે અને ઘણી વવાર તેના પર તે પ્રતિબંધ પણ લગાવી દે છે. તમે કોની સાથે જાવ છો આવો છો તેના વિશે પણ તે અપડેટ ઈચ્છે છે.

તમારી રીતભાત પર સવાલ

તમારી રીતભાત પર સવાલ

જો તમારો બૉયફ્રેન્ડ તમારા કપડા પહેરવાની રીત, ખાવાપીવાની આદતોથી વાંધો છે તો તેની સાથે બને તેટલો જલ્દી સંબંધ ખતમ કરી દો તો સારુ રહેશે. આ રીતના સંબંધમાં તમે થોડા સમય પછી મુંઝવણ અનુભવવા લાગશો. જે સંબંધમાં કોઈનુ નિયંત્રણ અને દબાણ હોય તે લાંબી સફર ખેડી શકતો નથી.

પોતાનુ મંતવ્ય પણ ન રાખી શકતા હોય તમે

પોતાનુ મંતવ્ય પણ ન રાખી શકતા હોય તમે

જો તમારા બધા નિર્ણયો પણ તમારો બૉયફ્રેન્ડ જ લેતો હોય તો આ ચિંતાજનક સ્થિતિ છે. જો તે તમને બોલવા નથી દેતો અને દોસ્તોની હાજરીમાં પણ તમને મોકો આપવાના બદલે તમારી વાત કાપી દેતો હોય તો આવા વ્યક્તિનો સાથ છોડી દેવામાં જ સમજદારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X