તમારા ફોનમાં આવા વીડિયો છે તો તાત્કાલિક ડિલીટ કરી દો, નહીં તો જવુ પડી શકે છે જેલ

આજકાલ સ્માર્ટફોન અને ઈન્ટરનેટના જમાનામાં વાયરલ વીડિયોની ભરમાર છે. આ વીડિયો ઘણી વખત તમારા ફોનમાં પણ આવતા હશે. જો તમે આવા વીડિયોમાં ધ્યાન ન આપો તો જેલ જવુ પડી શકે છે.

સોશિયલ મીડિયા પર લોકો ઘણી વાંધાજનક વસ્તુઓ પોસ્ટ કરે છે. તે ભૂલી જાય છે કે આનું પરિણામ તેમને ભોગવવું પડી શકે છે. તમારા ફોનમાં ચોક્કસ પ્રકારના વીડિયો ન રાખવા જોઈએ.

Objectionable Videos

મહિલાઓ વિરુદ્ધ અપરાધને પ્રોત્સાહન આપતા વીડિયો
મહિલાઓ પર અત્યાચારના વીડિયો અને શોષણ થાય એવા વીડિયો રાખવા ગુનો છે. આ પ્રકારનો વીડિયો બનાવવો, તેને શેર કરવો અને ફોનમાં રાખવો ગુનો છે.
જો કોઈ તમારી સાથે આવો વીડિયો શેર કરે છે તો તેને તરત જ ડિલીટ કરી દો. નહિંતર તમને IPC કલમ 292 હેઠળ સજા થઈ શકે છે.

ઉશ્કેરણીજનક અથવા સામાજિક ભેદભાવના વીડિયો
વર્ષ 2020માં દિલ્હીમાં રમખાણો થયા હતા. ભારતમાં રમખાણોનો ઈતિહાસ છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં ઘરે બેઠા લોકો પણ રમખાણો ફેલાવવામાં મદદ કરે છે. જો આવી કોઈ વસ્તુ તમારા ફોન પર આવે જે સાંપ્રદાયિક નફરતને પ્રોત્સાહન આપે છે અને તમે તેને આગળ શેર કરો તો તે ગુનો છે.

જો કોઈ તમારી સાથે આવો વીડિયો શેર કરે છે તો તરત જ વીડિયો ડિલીટ કરી દો. નહિં તો તમારી સામે IPCની કલમ 153 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X