For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોન્ડોમનો ઉપયોગ કરો છો તો આ વાતો તમારા માટે છે, સમયસર જાણી લો!

સુરક્ષિત સેક્સ માટે કોન્ડોમ ખૂબ જ જરૂરી છે. કોન્ડોમ એઈડ્સ સામે રક્ષણ આપે છે એટલું જ નહીં પણ અનિચ્છનીય ગર્ભાવસ્થાને પણ અટકાવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરક્ષિત સેક્સ માટે કોન્ડોમ ખૂબ જ જરૂરી છે. કોન્ડોમ એઈડ્સ સામે રક્ષણ આપે છે એટલું જ નહીં પણ અનિચ્છનીય ગર્ભાવસ્થાને પણ અટકાવે છે. ઘણી વખત એવું બને છે કે કોન્ડોમને લઈને ઘણી બધી ગૂંચવણો હોય છે, જેમ કે કોન્ડોમ યોનિમાર્ગમાં ફસાઈ જાય છે અને સેક્સ દરમિયાન ફાટી જાય છે. આવી ઘટનાઓ ત્યારે બને છે જ્યારે પુરૂષો કોન્ડોમની મૂળભૂત બાબતો વિશે સ્પષ્ટ નથી હોતા. આવો આજે આ આર્ટીકલ દ્વારા અમે તમારી સાથે કોન્ડોમ વિશેના આવા જ કેટલાક તથ્યો શેર કરીશું. જેથી કરીને તમે તણાવ વગર સેક્સ માણી શકો. આ સાથે ઘણી સમસ્યાઓથી પણ બચી શકાય છે.

કોન્ડોમને દાંતથી ન ખોલવો જોઈએ

કોન્ડોમને દાંતથી ન ખોલવો જોઈએ

કોન્ડોમને દાંત વડે ખોલવો જોઈએ નહીં, કારણ કે તેનાથી કોન્ડોમ ફાટવાનું જોખમ વધી જાય છે.

એક્સપાયરી ડેટ ચેક કરો

એક્સપાયરી ડેટ ચેક કરો

કોન્ડોમની એક્સપાયરી ડેટ અવશ્ય તપાસો, તપાસ કર્યા વિના કોન્ડોમ ખરીદશો નહીં.

ઉત્તેજિત થતાં પહેલાં કોન્ડોમ ન ખોલવો

ઉત્તેજિત થતાં પહેલાં કોન્ડોમ ન ખોલવો

ઉત્તેજિત થતાં પહેલાં કોન્ડોમ ખોલવો જોઈએ નહીં, ઉત્તેજના પહેલા ખોલેલો કોન્ડોમ પહેરવાથી કોન્ડોમ ફાટવાની શક્યતા વધી જાય છે.

સસ્તા કોન્ડોમ ન ખરીદો

સસ્તા કોન્ડોમ ન ખરીદો

કોન્ડોમ સારો જ ખરીદો, સસ્તા કોન્ડોમથી પણ ઈન્ફેક્શન થઈ શકે છે. સસ્તા કોન્ડોમ પહેરવાથી બચવુ જોઈએ.

ઉંધો કોન્ડોમ સીધો ન કરો

ઉંધો કોન્ડોમ સીધો ન કરો

જો તમે આકસ્મિક રીતે ઉંધો કોન્ડોમ પરેલી લીધો છે તો તેને સીધો કરી ફરી પહેરશો નહીં, કારણ કે તેમાં શુક્રાણુને ફસી શકે છે, જેનાથી ગર્ભવતી થવાની શક્યતા વધી જાય છે.

કોન્ડોમમાં હવા ન ભરવી

કોન્ડોમમાં હવા ન ભરવી

કોન્ડોમ પહેરતી વખતે તેમાં હવા ન ભરો, તેનાથી કોન્ડોમ ફાટવાની શક્યતા વધી જાય છે. કોન્ડોમને હવા ભરવાથી બચવુ જોઈએ.

એક સાથે બે કોન્ડોમનો ઉપયોગ ન કરો

એક સાથે બે કોન્ડોમનો ઉપયોગ ન કરો

એક જ સમયે પુરૂષ અને સ્ત્રી બન્ને કોન્ડોમનો ઉપયોગ કરશો નહીં. આનાથી ક્યારેક મોટી સમસ્યા થઈ શકે છે.

લુબ્રિકન્ટનો ઉપયોગ કરો

લુબ્રિકન્ટનો ઉપયોગ કરો

કોન્ડોમનો ઉપયોગ કરતી વખતે કોઈપણ તેલ અથવા લુબ્રિકન્ટનો ઉપયોગ કરો. તેનાથી કોન્ડોમ ફાટવાની સમસ્યા ઘટી જાય છે.

ફરીથી ઉપયોગ ન કરો

ફરીથી ઉપયોગ ન કરો

એક વખત ઉપયોગ થઈ ગયા પછી કોન્ડોમનો ફરીથી ઉપયોગ ન કરો. તેને પહેરશો નહીં, તેને તરત જ ડસ્ટબિનમાં ફેંકી દો.

કોન્ડોમ આનંદને રોકતો નથી

કોન્ડોમ આનંદને રોકતો નથી

ક્યારેય વિચારશો નહીં કે કોન્ડોમથી સેક્સનો પૂરો આનંદ નહીં મળે. આ માન્યતા તમને આનંદ લેતા રોકશે.

પસંદ પ્રમાણે ફ્લેવર્ડ પસંદ કરો

પસંદ પ્રમાણે ફ્લેવર્ડ પસંદ કરો

ફ્લેવર્ડ કોન્ડોમ માર્કેટમાં ઉપલબ્ધ છે, તમારા પાર્ટનરની પસંદ પ્રમાણે તમે ફ્લેવર પસંદ કરી ઉપયોગ કરી શકો છો.

કોન્ડોમને પર્સમાં ન રાખો

કોન્ડોમને પર્સમાં ન રાખો

કોન્ડોમને પર્સમાં ન રાખવો જોઈએ, ન તો તેને પ્રકાશમાં મૂકવો જોઈએ. તેનાથી તેની ખરાબ થઈ જવાની સંભાવના વધી જાય છે.

ઉપયોગ કરતા પહેલા ચેક કરો

ઉપયોગ કરતા પહેલા ચેક કરો

કોન્ડોમનો ઉપયોગ કરતા પહેલા એ જોવું જોઈએ કે તે ફાટેલો તો નથી ને, આનાછી જોખમ ઘટી જાય છે.

સૂચનાઓનું પાલન કરો

સૂચનાઓનું પાલન કરો

કોન્ડોમના પેકેટ પર લખેલી સૂચનાઓનું પાલન કરો. આ સુચનાઓ મહત્વપુર્ણ છે અને તમને ભુલ કરતા બચાવે છે.

પેકેટ ખોલીને તરત જ ઉપયોગ કરો

પેકેટ ખોલીને તરત જ ઉપયોગ કરો

કોન્ડોમને પેકેટમાંથી કાઢી નાખ્યા પછી લાંબા સમય બાદ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી જોખમ વધી જાય છે.

બે વખત ઉપયોગ ન કરવો

બે વખત ઉપયોગ ન કરવો

તે જ કોન્ડોમનો ફરીથી ઉપયોગ કરવાની ભૂલ કરશો નહીં, આમ કરવું મૂર્ખતા છે.

સ્વચ્છતાનું ઘ્યાન રાખો

સ્વચ્છતાનું ઘ્યાન રાખો

કોન્ડોમ ફક્ત સ્વચ્છ હાથથી જ પહેરો, નહીં તો તમે ચેપનો શિકાર બની શકો છો. ગંદકી અનેક રોગોને આમંત્રિત કરે છે.

English summary
If you use a condom, these things are for you, find out in time!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X