For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી આંખમાં પણ આવો કૃમિ નથી ને?!, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

worm
જ્યારે વૉર્મ એટલે કે કૃમિની વાત આવે છે ત્યારે આપણી પહેલી માનસિકતા એ ઉપજે છે કે એ માત્ર આપણા પેટને જ શિકાર બનાવે છે. જ્યારે તમે વધારે ગળી વસ્તુઓ ખાવા લાગો છો તો પેટમાં કિડા પડવાની સંભાવનાઓ વધી જાય છે, જેને દવા ખાઇને આપણે મારી નાખીએ છીએ અને સ્વસ્થ થઇ જઇએ છીએ.

પરંતુ આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે તેટલું છે નહીં. એક ટેપ વૉર્મ આપના મગજ તથા જ્ઞાનતંતુમાં ઘુસીને તેને પોતાનો નિશાનો બનાવી શકે છે. આ ઉપરાંત શું આપે ક્યારેય નેત્ર કૃમિ અંગે આપે સાંભળ્યું છે? એક એવો કૃમિ છે જે આંખોને પોતાનો શિકાર બનાવે છે.

આ ખતરનાખ લોઆ લોઆ નેત્ર-ફાઇલેરિયા-કૃમિ છે જે આંખો પર વાર કરે છે. હાલમાં આ અંગેની ખુબ જ જોરશોરથી ચર્ચા થઇ રહી છે, જ્યારે એક વ્યક્તિની આંખોમાંથી 20 સીએમ લાંબો લોઆ લોઆ કૃમિને ઓપરેશન દ્વારા નિકાળવામાં આવ્યો. ડો. એશલે થોમસ મૂલામૂટિલ, જેમણે ઓપરેશનનો વીડિયો બનાવ્યો. ડોક્ટર સાહેબ જણાવે છે કે એક દાયકામાં આવું તેમનું 7મું ઓપરેશન છે. જેમાંથી તેમણે આ વખતે સૌથી લાંબો (20 સીએમ) કૃમિ નિકાળ્યો હતો.

લોઆ લોઆ કૃમિનો ઉપચાર:

1. દરદીને કીમોથેરાપી પર રાખવામાં આવે અથવા તો કૃમિને શસ્ત્રક્રિયા દ્વારા આંખોમાંથી કાઢી શકાય છે. દુર્ભાગ્યવશ આના માટે હજી સુધી કોઇ પ્રકારની રશિ અથવા તો આંખના ટીપા બનાવાયા નથી. જોકે તેના અંગે સમય રહેતા માલૂમ પડી જાય તો તેનો ઇલાજ સંભવ છે.

2. આ અજબ આફ્રીકી નેત્ર-ફાઇલેરિયા-કૃમિ અંગે એક રસપ્રદ વાત એ છે કે, આ 20cm સુધી લાંબો થઇ શકે છે. આ વીડિયોને ધ્યાનથી જુઓ અને આપની પ્રતિક્રિયાઓ જરૂર અમને જણાવો.

<center><iframe width="600" height="450" src="http://www.youtube.com/embed/BwlNw_GaMUE" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Loa loa worm is an worn that infects the eye. A 20 cm long eye worm was operated recently. To know more about the loa loa worm, read on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X