
આ હોલિડે લિસ્ટ જોઇને પ્લાન કરો 2015ની રજાઓ
નવા વર્ષના આગમનનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આ સાથે જ નવા વર્ષની રજાઓનું ચેક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અમે આપને અહીં કેલેન્ડર વર્ષ 2015માં કયા મહિનામાં કઇ કઇ રજાઓ કયા વારે આવે છે તેની યાદી આપી રહ્યા છીએ.
આપ આ યાદી જોઇએન આપની રજાઓનો બેસ્ટ યુઝ કરી શકો છો. આપ શનિવાર અને રવિવારે રજાઓ આવતી હોય તો શુક્રવારે કે સોમવારે એક રજા મૂકીને મીનિ વેકેશનનો આનંદ ઉઠાવી શકો છો.
મહિનાવાર રજાઓની યાદી જોવા આગળ ક્લિક કરો...

જાન્યુઆરી 2015
01 ગુરુવાર - નવું અંગ્રેજી વર્ષ, તેલંગ સ્વામી જયંતિ
03 શનિવાર - મિલાદ અન-નબી, ઇદ-એ-મિલાદ
12 સોમવાર - સ્વામી વિવિકાનંદ જયંતિ
14 બુધવાર - ઉત્તરાયણ, લોહડી
15 ગુરુવાર - મકર સંક્રાંતિ
23 શુક્રવાર - સુભાષ ચંદ્ર બોઝ જયંતિ
24 શનિવાર - વસંત પંચમી
26 સોમવાર - ગણતંત્ર દિવસ

ફેબ્રુઆરી 2015
03 મંગળવાર - ગુરુ રવિદાસ જયંતિ
14 શનિવાર - મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ
17 મંગળવાર - મહા શિવરાત્રી
20 શુક્રવાર - રામકૃષ્ણ જયંતિ

માર્ચ 2015
05 ગુરુવાર - હોલિકા દહન
06 શુક્રવાર - ધુળેટી
08 રવિવાર - શિવાજી જયંતિ
21 શનિવાર - ગુડી પડવો, ઉગાડી, પતેતી
22 રવિવાર - ઝુલેલાલ જયંતિ
28 શનિવાર - રામ નવમી

એપ્રિલ 2015
01 બુધવાર - બેંક હોલિડે
02 ગુરુવાર - મહાવીર સ્વામી જયંતિ
03 શુક્રવાર - ગુડ ફ્રાઇડે
05 રવિવાર - ઇસ્ટર
14 મંગળવાર - સોલર ન્યુ યર, બૈસાખી, આંબેડકર જયંતિ
15 બુધવાર - વલ્લભાચાર્ય જયંતિ
23 ગુરુવાર - શંકરાચાર્ય જયંતિ, સૂરદાસ જયંતિ

મે 2015
02 શનિવાર - હઝરલ અલીનો જન્મદિન
04 સોમવાર - બુદ્ધ પુર્ણિમા
07 ગુરુવાર - રવિન્દ્રનાથ ટાગોર જયંતિ
20 બુધવાર - મહારાણા પ્રતાપ જયંતિ

જૂન 2015
02 મંગળવાર - કબીરદાસ જયંતિ
21 રવિવાર - વર્ષનો સૌથી લાંબો દિવસ

જુલાઇ 2015
17 શુક્રવાર - જમાત-અલ-વિદા
18 શનિવાર - જગન્નાથ યાત્રા, ઇદ-ઉલ-ફિતર, રમઝાન

ઓગસ્ટ 2015
15 શનિવાર - સ્વાતંત્ર્ય દિવસ
22 શનિવાર - તુલસીદાસ જયંતિ
29 શનિવાર - રક્ષા બંધન

સપ્ટેમ્બર 2015
05 શનિવાર - કૃષ્ણ જન્માષ્ટમી
17 ગુરુવાર - ગણેશ ચતુર્થી
24 ગુરુવાર - ઇદ -અલ-અદહા, બકરી ઇદ

ઓક્ટોબર 2015
02 શુક્રવાર - ગાંધી જયંતિ
13 મંગળવાર - મહારાજા અગ્રસેન જયંતિ
15 ગુરુવાર - અલ-હિજરા, મુસ્લિમ નવું વર્ષ
21 બુધવાર - દુર્ગાષ્ટમી, મહાનવમી
22 ગુરુવાર - દશેરા
23 શુક્રવાર -માધવાચાર્ય જયંતિ
24 શનિવાર - મોહરમ
27 મંગળવાર, વાલ્મિકી જયંતિ, મીરાબાઇ જયંતિ
30 શુક્રવાર - કરવા ચૌથ

નવેમ્બર 2015
10 મંગળવાર - નરક ચતુર્દશી / કાળી ચૌદશ
11 બુધવાર - દીવાળી/લક્ષ્મી પૂજન
12 ગુરુવાર - ગોવર્ધન પૂજા
13 શુક્રવાર - ભાઇ બીજ
14 શનિવાર - નહેરૂ જયંતિ
17 મંગળવાર - છઠ પૂજા
25 બુધવાર - ગુરુ નાનક જયંતિ

ડિસેમ્બર 2015
22 મંગળવાર - વર્ષનો સૌથી ટૂંકો દિવસ
24 ગુરુવાર - મિલાદ -અન-નબી, ઇદ-એ-મિલાદ
25 શુક્રવાર - ક્રિસમસ