વર્ષ 2017માં ક્યારે રજા અને તહેવાર આવે છે જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

નવ વર્ષ 2017માં ક્યારે દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા મહત્વના તહેવારો આવે છે તે જાણવા માટે વાંચો નીચેની આ તહેવારોની યાદી. જે દ્વારા જો તમે વેકેશન પર જવાનું વિચારી રહ્યા હોવ તો તમે યોગ્ય પ્લાનિંગ કરી શકો. તો વાંચો 2017માં આવી રહેલી રજાઓ અને ઉત્સવોની યાદી. જે નીચે મુજબ છે.

vacation
Date Week day Holiday/Festival
Jan 1 રવિવાર
નવુ વર્ષ
Jan 5 ગુરુવાર ગુરુ ગોવિંદ સિંહ જયંતી
Jan 14 શનિવાર
પોંગલ
Jan 14 શનિવાર
ઉત્તરાયણ
Jan 26 ગુરુવાર
પ્રજાસત્તાક દિવસ
Feb 1 બુધવાર
વસંત પંચમી
Feb 10 શુક્રવાર
ગુરુ રવિદાસ જયંતી
Feb 19 રવિવાર
શિવાજી જયંતી
Feb 21 મંગળવાર
મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતી
Feb 24 શુક્રવાર
મહા શિવરાત્રી
Mar 12 રવિવાર
હોળી
Mar 13 સોમવાર
ધૂળેટી
Mar 28 મંગળવાર
ચૈત્ર સુખલડી
Apr 4 મંગળવાર
રામ નવમી
Apr 9 રવિવાર
મહાવીર જયંતી
Apr 11 મંગળવાર
હજરત અલીનો જન્મદિવસ
Apr 13 ગુરુવાર
વૈશાખી
Apr 14 શુક્રવાર
ગુડ ફ્રાઇડે
Apr 14 શુક્રવાર
તમિલ ન્યૂ યર
Apr 14 શુક્રવાર
આંબેડકર જયંતી
Apr 15 શનિવાર
વૈશાખડી
Apr 16 રવિવાર
ઇસ્ટર ડે
May 1 સોમવાર
મજૂર દિવસ
May 10 બુધવાર
બુદ્ધ પૂર્ણિમા/વૈશાખ
Jun 23 શુક્રવાર
જમાત ઉલ-વીદા
Jun 25 રવિવાર
રથ યાત્રા
Jun 26 સોમવાર
રમઝાન ઇદ/ઇદ-ઉલ-ફિતર
Aug 7 સોમવાર
રક્ષાબંધન
Aug 15 મંગળવાર
સ્વતંત્રતા દિવસ
Aug 15 મંગળવાર
જન્માષ્ઠમી
Aug 25 શુક્રવાર
ગણેશ/વિનાયક ચતુર્થી
Sep 2 શનિવાર
બકરી ઇદ/ઇદ ઉલ અધા
Sep 4 સોમવાર
ઓણમ
Sep 27 બુધવાર
મહા સપ્તમી
Sep 29 શુક્રવાર
મહા નવમી
Sep 30 શનિવાર
દશેરા
Oct 1 રવિવાર
મહોરમ
Oct 2 સોમવાર
મહાત્મા ગાંધી જયંતી
Oct 5 ગુરુવાર
મહર્ષિ વાલ્મિકી જયંતી
Oct 8 રવિવાર
કડવા ચોથ
Oct 12 ગુરુવાર
ઓશી અષ્ટમી
Oct 18 બુધવાર
નરકા ચતુર્દશી
Oct 19 ગુરુવાર
દિવાળી
Oct 20 શુક્રવાર
ગોવર્ધન પૂજા
Oct 21 શનિવાર
ભાઇ બીજ
Oct 26 ગુરુવાર
છઠ પૂજા
Nov 4 શનિવાર
ગુરુ નાનક જયંતી
Dec 2 શનિવાર
મિલાદ ઉન નબી/ઇદ-મિલાદ
Dec 25 સોમવાર
ક્રિસમસ
English summary
Read full list of important days, festivals and holidays in the year 2017. With the list of holidays you can plan your vacations.
Please Wait while comments are loading...