શું ખરેખર આ એલિયન છે? તસવીરો બની વાયરલ

મુંબઇ, 13 મે: મહારાષ્ટ્રના લોકોની વચ્ચે કેટલીંક એવી તસવીરો છે જે કુતુહલનો વિષય બની રહી છે. અજબ-ગજબ પ્રકારની જાનવર અને માનવઆકૃતિ ધરાવતી આ તસવીરો ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ખૂબ જ વાઇરલ થઇ રહી છે. લોકો આ અજબ મોઢાવાળા જાનવરને એલિયન સમજી રહ્યા છે. જોકે આ તસવીરો પર અમારો કોઇ રાઇટ્સ નથી અને અમે આ તસવીરો દ્વારા કોઇ પણ પ્રકારનો ભ્રમ ફેલાવવા માંગતા નથી.

લોકો આને આશ્ચર્ય ગણાવીને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરી રહ્યા છે. આ તસવીરોની સાથે લોકોએ લખ્યું છે કે 'નંદુરબાર જિલ્લામાં અક્કલકુઆ તાલુકાના પહાડી વિસ્તારોમાં વિચિત્ર પ્રાણી જોવા મળ્યા. પોલીસે આ વિચિત્ર પ્રાણીઓને પોલીસ સ્ટેશનમાં રાખીને અધિકારીઓને સૂચના આપી છે.'

આપ પણ જુઓ આ તસવીરો અને જાતે જ નક્કી કરો કે તે શું છે...

મહારાષ્ટ્રમાં દેખાયું વિચિત્ર જાનવર

મહારાષ્ટ્રમાં દેખાયું વિચિત્ર જાનવર

લોકો પોતાના ફેસબુક અને વોટ્સએપ પર આ તસવીરોને ખૂબ જ શેર કરી રહ્યા છે. તેને એલિયન ગણાવી રહ્યા છે. આ જાનવર દેખાવે માનવ જેવો છે.

મહારાષ્ટ્રમાં દેખાયા એલિયન

મહારાષ્ટ્રમાં દેખાયા એલિયન

લોકો ફેસબુક પર દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્રના જંગલોમાં એલિયન દેખવામાં આવ્યા છે. લોકો એ પણ દાવો કરી રહ્યા છે કે પોલીસે તેમને પકડી પાડ્યા છે.

વાઇરલ થઇ રહી છે તસવીરો

વાઇરલ થઇ રહી છે તસવીરો

લોકોનું કહેવું છે કે આ વિચિત્ર દેખાતા જાનવરો એલિયન છે જે કોઇ અન્ય ગ્રહોથી આવ્યા છે, તેમની જે તસવીરો શેર કરવામાં આવી રહી છે તેમાં તેમનો ચહેરો માનવોથી મળતો આવે છે.

લોકોની વચ્ચે ચર્ચાનો વિષય

લોકોની વચ્ચે ચર્ચાનો વિષય

મહારાષ્ટ્રના જંગલોમાં એલિયનની વાત સાંભળીને લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. લોકો તેમની તસવીરો ખૂબ જ શેર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એલિયન હવે પોલીસના કબ્જામાં છે.

ક્યાંથી આવ્યા હશે આ એલિયન

ક્યાંથી આવ્યા હશે આ એલિયન

લોકો અનુસાર મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના જંગલમાં માનવ જેવા દેખાતા જાનવર મળ્યા છે. દરેક જણ આ તસવીરો જોઇને હેરાન છે અને તેમના વિશે વધુ જાણવા માગે છે.

અફવા પર વધારે વિશ્વાસ કરવો નહીં

અફવા પર વધારે વિશ્વાસ કરવો નહીં

વનઇન્ડિયા આપને એ અપીલ કરે છે કે આપ આ અફવાઓ પર ના જાઓ. લોકો દ્વારા આ તસવીરો વાયરલ કરવામાં આવી છે. હજી સુધી આ અંગેની કોઇ અધિકારીક ખરાઇ કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X