ભારતમાં સૌથી વધારે કોન્ડોમ કેરલમાં વેચાઈ છે
ભારત હવે બદલાવની રાહ પર જઇ રહ્યો છે. હવે લોકોની સોચ પણ બદલાઈ રહી છે અને લોકો વધારે ને વધારે પરિપક્વ થવા લાગ્યા છે. આ વાતને જાણવા માટે પર્સનલ ડોટ કોમે એક સર્વે કર્યો જેમાં ઘણી રોચક વાતો પણ સામે આવી હતી.
આ સર્વેમાં જાણવા મળ્યું કે આજ નો યુવા ભલે ગમે ત્યાં હોઈ પરંતુ તે યોન ક્રિયા અને યોન સુખ વિશે ઘણો સચેત થઇ ગયો છે. આ સર્વે ની ખાસ વાતો જાણવા માટે નીચે ક્લિક કરો.

ભારતમાં સૌથી વધારે કોન્ડોમ કેરલમાં વેચાઈ છે
કેરલ આખા ભારતમાં અભ્યાસમાં આગળ છે અને કોન્ડોમની ખરીદીમાં પણ આગળ છે.

મર્દાનગી વધારવાવાળા ઉત્પાદન
બિહારના લોકો મર્દાનગી વધારવા વાળા ઉત્પાદનમાં વધારે ખર્ચો કરે છે.

ફેબ્રુઆરી
ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં યોન સુખની વસ્તુ વેંચાઈ છે.

પૂરી
પૂરી એક આવું શેહર છે જ્યાં માણસો મહિલા માટે સૌથી વધારે અન્ડર ગારમેન્ટ ખરીદે છે.

ગોવા
ગોવા એક એવું શેહર છે જ્યાં માણસો અને મહિલાઓ બરાબર માત્રામાં અન્ડર ગારમેન્ટ પર ખર્ચો કરે છે.












Click it and Unblock the Notifications
