Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સર્વે: અશ્લિલ વેબસાઇટ્સ પ્રત્યે પુરૂષોનો વધતો જતો રસ

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો છે, અને આ સર્વેમાં જે ખુલાસા થયા છે, તે ચોંકાવનારા છે. આ સર્વે પુરૂષોના અશ્લિલ વેબસાઇટ્સ પ્રત્યે વધી રહેલા ક્રેઝ અંગે કરવામાં આવ્યો હતો.

આ સર્વે મૈરીલૈન્ડ વિશ્વ વિદ્યાલય દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં જે ખુલાસો થયો છે, તે મુજબ અશ્લીલ વેબસાઇટ્સ પ્રત્યે પુરૂષોનું વલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જ્યારે મહિલાઓની આ વેબસાઇટ્સ પ્રત્યે રૂચિ ઓછી છે. આ સંશોધનો શોધ પત્રિકા "સોશ્યિલ કેરેટ્સ"ના અંકમાં પ્રકાશિત થયા છે.

આ ચોંકાવનારા ખુલાસા સમાજ માટે લાલબત્તી સમાન પણ ગણી શકાય. આવો જાણીએ આ સર્વેમાં જે બાબતો સામે આવી રહી છે, તેને.....

પુરૂષો નેટ પર શું શોધે છે?

પુરૂષો નેટ પર શું શોધે છે?

મૈરીલૈન્ડ વિશ્વવિદ્યાલય દ્વારા જે સર્વે કરાવવામાં આવ્યો છે, તેમા સામે આવ્યું છેકે પુરૂષો ઇન્ટરનેટ પર સૌથી વધુ અશ્લીલ સામગ્રી શોધે છે.

મહિલાઓ નેટ પર શું શોધે છે?

મહિલાઓ નેટ પર શું શોધે છે?

જ્યારે પુરૂષોની સરખામણીમાં મહિલાઓ નેટનો ઉપયોગ જ ઓછો કરે છે, અને જે કરે છે, તેમાં પણ મોટાભાગની મહિલાઓ નેટ પર અન્ય વિષયો સર્ચ કરે છે, જેમકે ફેશન, જ્વેલરી, મધરકેર વગેરે વગેરે...

શોધકર્તાઓનું અધ્યયન

શોધકર્તાઓનું અધ્યયન

મહત્વપૂર્ણ છેકે શોધકર્તાઓએ આ માટે વર્ષ 1975થી 2012ની વચ્ચે પોર્નોગ્રાફીને લઇને થઇ રહેલા વિરોધ પર અધ્યયન કર્યું હતુ.

અશ્લીલ સામગ્રીનો જથ્થો

અશ્લીલ સામગ્રીનો જથ્થો

સર્વેમાં તે પણ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છેકે નેટ પર હાલમાં અશ્લીલ સામગ્રીનો ખુબ મોટો જથ્થો પડેલો છે. જેમાથી કેટલીક સાઇટ્સ પર તો ખુલ્લેઆમ ગંદી સામગ્રીઓને પીરસવામાં આવી રહી છે. જ્યારે કેટલીક સાઇટ્સ બનાવટથી કાર્યરત છે.

દેહવ્યાપાર

દેહવ્યાપાર

સર્વેમાં તે તથ્ય પણ બહાર આવ્યું છેકે ઇન્ટરનેટના માધ્યમથી દેહવ્યાપારની વૃત્તિને પણ ચલાવવામાં આવી રહી છે. આ સંશોધનો શોધ પત્રિકા "સોશ્યિલ કેરેટ્સ"ના અંકમાં પ્રકાશિત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X