મીરા રાજપૂતે જણાવ્યુ પ્રેગ્નન્સી દરમિયાન તેની ગ્લોઈંગ સ્કિનનુ સિક્રેટ

મીરા રાજપૂત પાસેથી તમે પણ જાણી શકો છો કે પ્રેગ્નેન્સીમાં તમે કેવી રીતે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પોતાના બેબી બંપ માટે સમાચારોમાં ઘણી છવાયેલી રહી. પોતાની બંને પ્રેગ્નન્સી દરમિયાન મીરાના ચહેરા પરનો સુંદર ગ્લો સમાચારોમાં છવાયેલો રહેતો. તે ઘણી વાર અનેક જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રેગ્નન્સી વિશે વાત કરી ચૂકી છે. બંને બાળકોના જન્મ દરમિયાન મીરાના ચહેરાની ચમકે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ.

મીરાનું બ્યુટી સિક્રેટ

મીરાનું બ્યુટી સિક્રેટ

મીરા રાજપૂત પાસેથી તમે પણ જાણી શકો છો કે પ્રેગ્નેન્સીમાં તમે કેવી રીતે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. મીરા 22ની ઉંમરમાં જ મા બની ગઈ હતી. દરેક જણ જાણવા ઈચ્છે છે કે મીરાનું બ્યુટી સિક્રેટ શું છે. મીરાના બે બાળકો મિશા અને જાયન છે. ઘણી વાર મીરા પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી ચૂકી છે. પ્રેગ્નેન્સીમાં થતા પ્રોબ્લેમ અને શું ખાવુ, શું નહિ, આ બધી બાબતો વિશે મીરાએ ખુલીને વાત કરી છે.

નવી પ્રોડક્ટ ઉપયોગ ન કરવો

નવી પ્રોડક્ટ ઉપયોગ ન કરવો

મીરા કહે છે કે તે બ્યુટી પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ નથી કરતી. મીરાએ જણાવ્યુ કે જે વસ્તુઓ તે પ્રેગ્નેન્સી પહેલા ક્યારેય નહોતી લગાવતી તેનો ઉપયોગ તેણે પ્રેગ્નેન્સીમાં કરવો બિલકુલ યોગ્ય ન સમજ્યો. મીરા આગળ કહે છે કે પ્રેગ્નેન્સીમાં તમારી સ્કિન પર કોઈ પણ નવી પ્રોડક્ટ ઉપયોગ ન કરવી જોઈએ. આમ પણ પ્રેગ્નેન્સીમાં હોર્મોનલ ફેરફાર થતા હોય છે અને એવામાં જો તમે નવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો તો બની શકે કે તેની ખરાબ અસર પડે. મીરા કહે છે કે હંમેશાથી તે બહુ ઓછી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી આવી છે અને પ્રેગ્નેન્સીમાં પણ તેણે આ જ નિયમ અપનાવ્યો.

રેગ્નેન્સીમાં ગ્લો

રેગ્નેન્સીમાં ગ્લો

જો તમે પણ મીરાની જેમ પ્રેગ્નેન્સીમાં સુંદર લાગવા માંગતા હોય અને ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છતા હોય તો આ બ્યુટી ટિપને જરૂર અપનાવો. આની મદદથી તમને પણ પ્રેગ્નેન્સીમાં ગ્લો મળશે અને તમે બીજાની પ્રશંસા મેળવી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X