For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

|
Google Oneindia Gujarati News

ટાઇટેનિક ફિલ્મનુ એ દૃશ્ય તો યાદ જ હશે, જ્યારે એ સમયના વિશ્વનું સૌથી મોટું જહાજ ટાઇટેનિક બરફની ચટ્ટાણ સાથે અથડાયુ હતું અને જહાજ પાણીમાં ડુબી ગયુ હતુ. 14 એપ્રિલ 1912ની એ રાત ઇતિહાસના પન્નામાં એક એવી તારીખ લખતું ગયું, જેના વિચારમાત્રથી આત્મા કંપી ઉઠે છે, પરંતુ દરિયાના દફન થનારા જહાજોની યાદીમાં ટાઇટેનિક જ એકમાત્ર નામ નથી.

જીહા, ઇતિહાસના પન્નાઓને જો ઉલ્ટાવીને જોવામાં આવે તો વિશ્વમાં એટલા બધા ટાઇટેનિક છે જે ડુબી ગયા છે. તેમાના કેટલાક ટેક્નોલોજીની ખરાબીના કારણે, તો કેટલાક દુર્ઘટનાના કારણે નિર્દયતાની ભેટ ચઢી ગયા. આજે અમે તેમને એવા જ વિશ્વના 13 જહાજો અંગે જણાવી રહ્યાં છીએ, જે સમુદ્રના પાણીમાં દોડતા અચાનક તેમની રફતાર થંભી ગઇ હતી. તો ચાલો દરિયામા ડૂબી ગયેલા જહાજોને તસવીરોમાં જોઇએ.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

બિર્કેનહેડ રોયલ નેવી શિપ 1852માં કેપ ટાઉનમાં ડુબ્યુ

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિક્ટ્રી ઇંગ્લિશ બેટલ શિપ 1744માં ઇંગ્લિશ ચેનલમાં આવેલા તુફાનના કારણે ડુબ્યુ

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1545માં મેરી રોઝ ઇંગ્લિશ નેવી ફ્લેગ બેટલ શિપ ડુબ્યુ

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1978માં ઓઇલ ટેન્કર સાથે અથડાયા બાદ ડોના પેઝ ફેરી બોટ ડુબી ગઇ

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

ન્યુસ્ટ્રા સેનોરા દે ઓચા સ્પનિસ શિપ ફ્લોરિડા નજીક 1622માં ડુબી ગઇ હતી.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

ઘુમ્મસના કારણે 1914માં અન્ય જહાજ સાથે અથડાયા બાદ ડુબી ગયું હતુ આયર્લેન્ડનું એમ્પ્રાસ.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન 1915 જર્મન નેવી દ્વારા લુસ્તાનિયાના કોમર્શિયલ જહાજને ડુબાડી દેવામાં આવ્યું હતું.

બરફના ટુકડા સાથે અથડાયા બાદ ટાઇટેનિક દરિયામાં ડુબી ગયું હતું.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1915માં એસ્ટલેન્ડનું લેક્સ ક્રુઝ ડુબી ગયુ હતુ.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1975માં આવેલા તોફાનમાં એડમન્ડ ફિજ્ઝગેરાલ્ડ ક્રુઝ દરિયામાં ડુબી ગયુ હતુ.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1865માં એક બોઇલર ફાટતા સુલ્તાના મિસ્સિસ્સિપ્પિ બોટ ડૂબી ગઇ હતી.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1941માં ધ એરિઝોના યુએસ બેટલ શિપ પર્લ હાર્બરમાં ડુબી ગયુ હતું.

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

વિશ્વના એ 13 જહાજ, જે દરિયામાં થઇ ગયા દફન

1941માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન રોયલ નેવીએ બિસ્માર્ક જર્મન બેટલ શિપને દરિયામા ડુબાડી દીધું હતું.

English summary
This story is about the disasterious tales of famous ships and ocean liners such as the Titanic that were thought to be unsinkable. Checkout some famous shipwreks from around the world through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X