For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં આવી રહ્યો છે નરેન્દ્ર મોદીના પ્રશંસકોનો 'સ્માર્ટનમો' સ્માર્ટફોન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેમનું પુરૂ નામ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. હાલમાં તે ભારતમાં તે સૌથી ચર્ચિત વ્યક્તિ છે. ગત બે વર્ષોમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના રૂપમાં જોનાર વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં વધુ સૌથી વધુ દિવસો સુધી મુખ્યમંત્રી તરીકે રહેનાર પ્રથમ મુખ્યમંત્રી છે. કદાચ તમારા કેટલાક ઓછા લોકો જાણતા હશે કે નરેન્દ્ર મોદીને કેમરાઓ અને ફોટાનો ઘણો શોક છે. ટેક્નોલોજીના ક્ષેત્રે નરેન્દ્ર મોદી ઉંડો રસ ધરાવે છે તે ટેક્નોલોજીને દેશના વિકાસનો મહત્વનો ભાગ માને છે.

જો તમે પણ નરેન્દ્ર મોદીના પ્રશંસક છો તો ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદીથી પ્રેરિત સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. સ્માર્ટનમો એન્ડ્રોઇડ ફોન નરેન્દ્ર મોદીના પ્રશંસકોની મહેનતનું પરીણામ છે. આ ફોન નરેન્દ્ર મોદીના પ્રશંસકોની ટીમે મળીને નિકાળ્યો છે.

smart-namo

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓગષ્ટના અંત સુધી બજારમાં મળવા લાગશે. આ સ્માર્ટફોનમાં નરેન્દ્રની સહી પણ હશે. નરેન્દ્ર મોદીના પ્રશંસકે તેના માટે એક વેબસાઇટ www.smartnamo.com/ પણ બનાવી છે આ ઉપરાંત તમે સ્માર્ટનમો ફેનપેઇજમાં જઇને તેને લાઇક કરી શકો છો.

કયા-કયા ફિચર હશે સ્માર્ટનમોમાં

સ્માર્ટનમોમાં એક સારા સ્માર્ટફોનની બધી જ ખાસિયતો હશે, 5 ઇંચની સ્ક્રીન સાથે હેડસેટમાં 1.5 ગીગાહર્ટનું MT6589T ક્વૉડ કોર ચિપ લાગેલી હશે સાથે તેમાં 2 જીબી રેમ અને 3 મેમરી ઓપ્શન હશે જેથી ગ્રાહકો પોતાની જરિયાત અનુસાર પસંદ કરી શકશે. જેમાં 16 જીબી, 32 જીબી, 64 જીબી મેમરીનો ઓપ્શન હશે.

નરેન્દ્ર મોદીનો ટેક્નોલોજી પ્રેમ

નરેન્દ્ર મોદીનો ટેક્નોલોજી પ્રેમ

કદાચ તમારા કેટલાક ઓછા લોકો જાણતા હશે કે નરેન્દ્ર મોદીને કેમરાઓ અને ફોટાનો ઘણો શોખ છે. ટેક્નોલોજીના ક્ષેત્રે નરેન્દ્ર મોદી ઉંડો રસ ધરાવે છે તે ટેક્નોલોજીને દેશના વિકાસનો મહત્વનો ભાગ માને છે.

સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન

જો તમે પણ નરેન્દ્ર મોદીના પ્રશંસક છો તો ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદીથી પ્રેરિત સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. સ્માર્ટનમો એન્ડ્રોઇડ ફોન નરેન્દ્ર મોદીના પ્રશંસકોની મહેનતનું પરીણામ છે.

નરેન્દ્ર મોદીની સહી

નરેન્દ્ર મોદીની સહી

તેમના પ્રશંસક દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સ્માર્ટફોનમાં નરેન્દ્ર મોદીની સહી પણ હશે.

ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ

ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓગષ્ટના અંત સુધીમાં સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન બજારમાં મળવા લાગશે.

કયા-કયા ફિચર હશે સ્માર્ટનમોમાં

કયા-કયા ફિચર હશે સ્માર્ટનમોમાં

સ્માર્ટનમોમાં એક સારા સ્માર્ટફોનની બધી જ ખાસિયતો હશે, 5 ઇંચની સ્ક્રીન સાથે હેડસેટમાં 1.5 ગીગાહર્ટનું MT6589T ક્વૉડ કોર ચિપ લાગેલી હશે સાથે તેમાં 2 જીબી રેમ અને 3 મેમરી ઓપ્શન હશે જેથી ગ્રાહકો પોતાની જરિયાત અનુસાર પસંદ કરી શકશે. જેમાં 16 જીબી, 32 જીબી, 64 જીબી મેમરીનો ઓપ્શન હશે.

સ્માર્ટનમોની વેબસાઇટ

સ્માર્ટનમોની વેબસાઇટ

નરેન્દ્ર મોદીના પ્રશંસકે તેના માટે એક વેબસાઇટ www.smartnamo.com/ પણ બનાવી છે આ ઉપરાંત તમે સ્માર્ટનમો ફેનપેઇજમાં જઇને તેને લાઇક કરી શકો છો.

English summary
Narendra Modi Smartnamo Android phone coming soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X