
લદાખની આ ઘાટીને કહેવાય છે ફૂલોની ઘાટી
નુબ્રા ઘાટી, જે મૂળ લદુમ્રના નામથી ઓળખાતું હતું. જેનો અર્થ ફૂલોની ઘાટી છે, જે સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. આ ક્ષેત્ર લદાખના બાગના નામથી પણ જાણીતું છે. ગરમીઓ દરમિયાન પર્યટકોને ગુલાબી અને પીળા જંગલી ગુલાબો જોવાની તક મળી શકે છે, જે આ ક્ષેત્રમાં ઉગે છે. આ સ્થળનો ઇતિહાસ 7મી શતાબ્દી ઇ પૂર્વેનો છે, જ્યારે ચીન, મંગોલિયા અને અરબ અહી આક્રમણકારીઓના રૂપમાં આવ્યા હતા. ઇસ્લામ પહેલા, બૌદ્ધ ધર્મ આ ક્ષેત્ર પર હાવી હતુ. નુબ્રા ઘાટી સુધી પહોંચવા માટે પર્યટકોએ લેહથી ખાર્દૂંગ લા ઘાટી જવુ પડશે, જે વિશ્વની સૌથી ઉંચી કન્દ્રા છે.
ખાર્દૂંગા લા ઘાટી આખું વર્ષ બરફથી ઢંકાયેલી રહે છે. આ કારણથી સરહદ સડક સંગઠનને આ કન્દ્રાની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી છે. પનામિક ગામ, એન્સા મઠ અને દિસ્કિત મઠ નુબ્રા ઘાટીના મુખ્ય આકર્ષણ છે.
પનામિક ગામ સમુદ્ર તટથી 10442 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે અને પર્યટકોની વચ્ચે એક ગરમ પાણીના ઝરણા માટે પ્રસિદ્ધ છે, આ સ્થળની સરહદે છે. એન્સા મઠ, અથવા એન્સા ગોમ્પાના નામથી પણ જાણીતું છે, જે ગામની આસપાસના વિસ્તારમાં સ્થિત છે.
350 વર્ષ જૂના દિસ્કિત મઠ, અન્ય પ્રમુખ આકર્ષણ છે, જે આ વિસ્તારના સૌથી જૂના અને સૌથી મોટા બુદ્ધ મઠોમાનું એક છે.
નુબ્રા ઘાટીની શોધમાં રૂચિ રાખનાર યાત્રી આ સ્થળે હવા અને ટ્રેનના માધ્યમથી પહોંચી શકે છે. લેહ હવાઇ મથક નજીકનું મથક છે અને જમ્મૂ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે.
નુબ્રા ઘાટીનું તાપમાન આખું વર્ષ અનુકૂળ રહે છે, પર્યટકોને નુબ્રા ઘાટીમાં જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે યાત્રા કરવાની સલાહ આપવામાં આવે છે.

સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત
નુબ્રા ઘાટી, જે મૂળ લદુમ્રના નામથી ઓળખાતું હતું. જેનો અર્થ ફૂલોની ઘાટી છે, જે સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે.

પીળા જંગલી ગુલાબો જોવા મળે
ગરમીઓ દરમિયાન પર્યટકોને ગુલાબી અને પીળા જંગલી ગુલાબો જોવાની તક મળી શકે છે, જે આ ક્ષેત્રમાં ઉગે છે.

લેહથી ખાર્દૂંગ લા કન્દ્રા જવુ પડે
નુબ્રા ઘાટી સુધી પહોંચવા માટે પર્યટકોએ લેહથી ખાર્દૂંગ લા કન્દ્રા જવુ પડશે, જે વિશ્વની સૌથી ઉંચી કન્દ્રા છે.

આખું વર્ષ બરફથી ઢંકાયેલી રહે છે
ખાર્દૂંગા લા કન્દ્રા આખું વર્ષ બરફથી ઢંકાયેલી રહે છે. આ કારણથી સરહદ સડક સંગઠનને આ કન્દ્રાની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી છે. પનામિક ગામ, એન્સા મઠ અને દિસ્કિત મઠ નુબ્રા ઘાટીના મુખ્ય આકર્ષણ છે.

કન્દ્રાની સારસંભાળની જવાબદારી
આ કારણથી સરહદ સડક સંગઠનને આ કન્દ્રાની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી છે. પનામિક ગામ, એન્સા મઠ અને દિસ્કિત મઠ નુબ્રા ઘાટીના મુખ્ય આકર્ષણ છે.

ગરમ પાણીના ઝરણા માટે પ્રસિદ્ધ
પનામિક ગામ સમુદ્ર તટથી 10442 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે અને પર્યટકોની વચ્ચે એક ગરમ પાણીના ઝરણા માટે પ્રસિદ્ધ છે, આ સ્થળની સરહદે છે.

અન્ય પ્રમુખ આકર્ષણ
350 વર્ષ જૂના દિસ્કિત મઠ, અન્ય પ્રમુખ આકર્ષણ છે, જે આ વિસ્તારના સૌથી જૂના અને સૌથી મોટા બુદ્ધ મઠોમાનું એક છે.

કેવી રીતે પહોંચવુ
નુબ્રા ઘાટીની શોધમાં રૂચી રાખનાર યાત્રી આ સ્થળે હવા અને ટ્રેનના માધ્યમથી પહોંચી શકે છે. લેહ હવાઇ મથક નજીકનું મથક છે અને જમ્મૂ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે.

કેવુ હોય છે વાતાવરણ
નુબ્રા ઘાટીનું તાપમાન આખું વર્ષ અનુકૂળ રહે છે, પર્યટકોને નુબ્રા ઘાટીમાં જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે યાત્રા કરવાની સલાહ આપવામાં આવે છે.

જમ્મૂ કાશ્મિર અંગે આછેરી માહિતી
હિમાલયની ગોદમાં વસેલા જમ્મૂ કાશ્મિર પોતાની નેચરલ બ્યૂટી માટે આખા વિશ્વમાં જાણીતા છે. જમ્મૂ અને કાશ્મિર મૂળ રીતે ત્રણ ક્ષેત્રોમાં પોતાની સરહદને શેર કરે છે.

જમ્મૂ-કાશ્મિ સાથે જોડાયેલી ત્રણ સરહદો
ત્રણ સરહદો જોડે છે, જેમાં કાશ્મિરની ઘાટી, જમ્મૂ અને લદાખ, હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્ય સામેલ છે. ભારત હસ્તગત જમ્મૂ અને કાશ્મિર એક લોકપ્રિય પર્યટક આકર્ષણ છે જેમાં રજાઓ ગાળવા માટે પર્યટકો આખું વર્ષ આવી શકે છે.

લોકોના દિલમાં એક ખાસ સ્થાન
આ સ્થાન પ્રકૃતિ પ્રેમીઓ ઉપરાંત સાહસિક ગતિવિધિઓમા લિપ્ત ઉત્સાહી લોકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે.

ધરતી પર કોઇ સ્વર્ગ છે તો તે આ છ
તમને જણાવી દઇએ કે પ્રસિદ્ધ મુગલ સમ્રાટ જહાંગીર પણ હંમેશા આ સ્થાનની વાતો કરતા હતા, બાદશાહનું માનવું હતુ કે જો ધરતી પર કોઇ સ્વર્ગ છે તો તે આ છે.

કાશ્મિર વિશ્વના સૌથી સુંદર સ્થળોમાનું એક
કાશ્મિર વિશ્વના સૌથી સુંદર સ્થળોમાનું એક છે અહીના શાનદાર પર્વતમળા, ક્રિસ્ટલ સ્પષ્ટ ધારા, મંદિર, ગ્લેશિયર અને ઉદ્યાન આ સ્થાનની ભવ્યતાને ચાર-ચાંદ લગાવે છે.

નુબ્રા ઘાટીની કેટલકી અન્ય તસવીરો
અહી નુબ્રા ઘાટીની કેટલીક તસવીરો રજુ કરવામાં આવી છે, જેમાં આપણે સ્પષ્ટ જોઇ શકીએ છીએ કે કાશ્મિરની ગોદમાં છૂપાયેલું આ સ્થળ કેટલું સોહામણુ અને આકર્ષક છે.

આખું વર્ષ રહે છે બરફની ચાદર ઓઢેલું
નુબ્રા ઘાટી પાસે આવેલુ ખાર્દૂંગા લા કન્દ્રા આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે.

નુબ્રા ઘાટીની તસવીરો
તસવીરમા નિહાળીએ નુબ્રા ઘાટી

નુબ્રા ઘાટી
લદાખથી ખાર્દૂંગા લા કન્દ્રા તરફ ગયા બાદ આવતું નુબ્રા ઘાટી

ફૂલોની ઘાટી
નુબ્રા ઘાટી, જે મૂળ લદુમ્રના નામથી ઓળખાતું હતું. જેનો અર્થ ફૂલોની ઘાટી છે, જે સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે.