'પાકિસ્તાની પપ્પૂ' ફરી લોકોના નિશાના પર, ટ્વિટર પર છવાયો બિલાવલ જોક્સ
નવી દિલ્હી: પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના પ્રમુખ નેતા બિલાવલ ભુટ્ટો જરદારી ફરી એકવાર પોતાના બોલ બચનના લીધે લોકો માટે મજાકને પાત્ર બની ગયા છે. થોડા મહિના પહેલાં આ યુવા નેતાએ કાશ્મીરને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઇને લોકોએ જોરદાર બિલાવલની મજાક ઉડાવી હતી. ફરી એકવાર બિલાવલ જોક્સ ટ્રેંડ પર છે.
બિલાવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું, 'એલસોસી પર સતત થઇ રહેલા હુમલાથી લાગે છે કે ભારતે ઇઝરાઇલ મોડલ અપનાવી લીધું છે. નરેન્દ્ર મોદીએ એ સમજી લેવું જોઇએ કે અમે ગુજરાતના પીડિતોની માફક આ ટ્વિટમાં ઇઝરાઇલનો સ્પેલિંગ ખોટો હતો. ત્યારબાદ જ ટ્વિટર પર ફરી એકવાર લોકોએ બિલાવલ ભુટ્ટોનો મજાક બનાવવાનું શરૂ કરી દિધું છે. ટ્વિટર પર સવારથી જ #YoBilawalSoDumb ટ્રેંડ કરી રહ્યો છે.
સ્લાઇડરમાં જુઓ, ટ્વિટર પર કયા પ્રકારે છવાયો છે બિલાવલ જોક્સ:
|
બિલાવલ જોક્સ
ટ્વિટર પર ફરી એકવાર લોકોએ બિલાવલ ભુટ્ટોની મજાક બનાવવાનું શરૂ કરી દિધું છે.
|
નરેન્દ્ર મોદીને પડકરા
બિલાવલે નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે. ત્યારબાદ ટ્વિટર પર સવારથી જ #YoBilawalSoDumb ટ્રેંડ કરી રહ્યો છે.
|
રાહુલ ગાંધી સાથે તુલના
કેટલાક લોકો બિલાવલ ભુટ્ટોને ''પાકિસ્તાની પપ્પૂ'' કહીને રાહુલ ગાંધીને નિશાન પર લગાવી રહ્યાં છે.
|
#YoBilawalSoDumb
અલગ-અલગ લોકોએ ટ્વિટ કરીને બિલાવલને ઇતિહાસનો ક્લાસ લેવાની સલાહ પણ આપી છે.
|
મુલાયમ સિંહ યાદવ
સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે પણ બિલાવલ જોક્સમાં ભાગ લીધો.
|
બિલાવલ જોક્સ
આ પહેલાં પણ બિલાવલે કાશ્મીરને ભારત પાસેથી છિનવાની વાત કહી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકોએ બિલાવલની જોરદાર મજાક ઉડાવવામાં આવી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
