આ દેશના લોકો સૌથી વધુ બેડરૂમ પાર્ટનર રાખે છે, 14 લોકો સાથે રાખે છે શારીરિક સંબંધ

દુનિયામાં હવે એકથી વધુ પાર્ટનર સાથે રિલેશનશિપનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પહેલા લોકો એક જ પાર્ટનરને વફાદાર રહેતા ત્યારે હવે લોકો વફાદારીને ભુલીને એક સાથે ઘણા લોકો સાથે અફેર રાખે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ સામે આવેલા એક અહેવાલમાં ખુલાસો થયો છે કે લોકો એક કરતા વધુ બેડરૂમ પાર્ટનર રાખે છે. કેટલા પાર્ટનર રાખે છે તેનો આંકડો વિવિધ દેશોમાં અલગ અલગ છે.

Bedroom partner

સામે આવેલા આ ડેટામાં ખુલાસો થયો છે કે, બેડરૂમ પાર્ટનર રાખવામાં ક્યો દેશ કેટલા ક્રમે છે અને આ લિસ્ટમાં ભારતનો નંબર કેટલો છે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે હવે ડેટિંગ અને અફેર બહુ જલ્દી થઈ ગયા છે.

કેટલાક અભ્યાસો અનુસાર, તુર્કી આ લિસ્ટમાં પહેલા સ્થાને છે અને આંકડા અનુસાર અહીં દરેક વ્યક્તિ સરેરાંશ 14.5 બેડરૂમ પાર્ટનર રાખવામાં આવે છે. આ વિશ્વમાં સૌથી વધુ છે.

બેડ પાર્ટનર્સ અથવા સેક્સ્યુઅલ પાર્ટનર્સના આ લિસ્ટમાં ભારત ઘણો પાછળ છે. ભારતમાં સરેરાશ ત્રણ જેટલા બેડરૂમ પાર્ટનર જોવા મળે છે. ભારતમાં હજુ પારિવારિક મુલ્યોને લીધે આ સ્થિતી છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વભરના દેશોમાં આ આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર, તુર્કી પછી ઓસ્ટ્રેલિયામાં 13.3, ન્યુઝીલેન્ડમાં 13.2, આઈસલેન્ડમાં 13 અને દક્ષિણ આફ્રિકામાં સરેરાશ 12.5 બેડરૂમ પાર્ટનર હોય છે.

અમેરિકા અને કેનેડા પણ આ લિસ્ટમા આગળ છે. અહીં એવરેજ સેક્સ્યુઅલ પાર્ટનર 10.7 છે. તે જ સમયે ચીનમાં સેક્સ પાર્ટનરની સરેરાશ સંખ્યા ભારત કરતા થોડી વધારે 3.1 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X