For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ભારતની આઝાદી સમયે આવી દેખાતી હતી આપણી રાજધાની

|
Google Oneindia Gujarati News

[સ્વતંત્રતા દિવસ] આમ તો આઝાદીથી લઇને અત્યાર સુધી દિલ્હીએ ખુદમાં ઘણા ફેરફાર જોયા છે. ઇમારતો બદલાઇ ગઇ. રસ્તાઓ અલગ થઇ ગયા. પરંતુ આજે આ ફેરફારોને નજીકથી જોનારાઓને આંગળીના વેઢે ગણી શકાય છે. આઝાદીથી લઇને અત્યાર સુધી દિલ્હીએ શું શું ફેરફારો જોયા અમે તેના અંગે વાત કરીશું.

પરંતુ આજે અમે એ તસવીરો જોઇશું જ્યારે 1947 દરમિયાન દિલ્હી આજ કરતા બિલકૂલ અલગ જ દેખાતી હતી. અમે આપને તે અનોખી તસવીરો દેખાડી રહ્યા છીએ જે આપની યાદોને તાજી કરી દેશે. આ 1947ની તસવીરો છે.

તે સમયે આપણું દિલ્હી કેવું દેખાતું હતું, જુઓ સ્લાઇડર્સમાં...

આઝાદી સમયે દિલ્હીની તસવીરો

આઝાદી સમયે દિલ્હીની તસવીરો

સ્લાઇડરમાં આગળ જુઓ દિલ્હીની એ સમયની તસવીરો જ્યારે દેશને આઝાદી મળી હતી.

1947 દરમિયાન ઇન્ડિયન ઓઇલ સીડ કમિટી

1947 દરમિયાન ઇન્ડિયન ઓઇલ સીડ કમિટી

આ તસવીર 16 ઓક્ટોબર 1947ની છે. જ્યારે પહેલીવાર ભારત સરકારના કોમર્સ મંત્રીએ આ બેઠક બોલાવી.

કોટલા રિફ્યૂજી તસવીર

કોટલા રિફ્યૂજી તસવીર

આ તસવીર કોટલા રિફ્યૂજી કેમ્પની છે. જ્યાં શરણાર્થી મહિલાઓ પોતાના માટે ખાવાનું તૈયાર કરી રહી છે. આ તસવીરો શરણાર્થિઓને વાસ્તવિકતા દર્શાવે છે.

સબ્જીમંડી બજારમાં હથિયાર

સબ્જીમંડી બજારમાં હથિયાર

આ તસવીર 25 ઓગસ્ટ 1947ની છે. આ તસવીર એ હથિયારોની છે જે સબ્જીમંડી વિસ્તારમાં એક મુસ્લીમ ઘરમાંથી જપ્ત કરવામાં આવી હતી.

પહાડગંજમાં હથિયાર મળ્યા

પહાડગંજમાં હથિયાર મળ્યા

આ તસવીર 24 સપ્ટેમ્બર 1947ની દિલ્હીના પહાડગંજ વિસ્તારની છે. આ તસવીરમાં પોલીસ જવાનના હાથોમાં છે જે હથિયાર છે જે તે જ વિસ્તારમાં એક મુસ્લીમ ઘરમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા.

દિલ્હીની અનોખી તસવીરો

દિલ્હીની અનોખી તસવીરો

આ તસવીર 27 સપ્ટેમ્બર 1947ની છે. જ્યાં કિંગવે રિફ્યૂજી કેમ્પમાં મહિલાઓ સવારનું ખાવાનું બનાવી રહી છે. ખાવાનું બનાવવાની જવાબદારી મહિલાઓની હતી.

સ્વતંત્રતા સમયે આવું દેખાતું હતું દિલ્હી

સ્વતંત્રતા સમયે આવું દેખાતું હતું દિલ્હી

આ તસવીર દિલ્હીના પહાડગંજ વિસ્તારની છે. જ્યાં દેશી બોમ્બ, દેશી કટ્ટા, મોટાર્જ એક મુસ્લીમ ઘરમાંથી મળી આવ્યા હતા.

પહાડગંજથી જપ્ત રાઇફલ

પહાડગંજથી જપ્ત રાઇફલ

આ તસવીરો તે કાર્ટેજની છે, જે 303 રાઇફલ માટે એક મુસ્લીમ પરિવારના ઘરેથી મળી આવી હતી.

આવું દેખાતું હતું ચાંદની ચોક

આવું દેખાતું હતું ચાંદની ચોક

આ તસવીર સપ્ટેમ્બર 1947 દરમિયાન થયેલા રમખાણની છે. ચાંદની ચોકની આ તસવીર રમખાણની હકિકતને દર્શાવે છે.

રિફ્યૂજી કેમ્પમાં બાળકોની હકીકત

રિફ્યૂજી કેમ્પમાં બાળકોની હકીકત

આ તસવીર કિંગ્સવે રિફ્યૂજી કેમ્પની છે. જ્યાં સરકાર દ્વારા લગાવવામાં આવેલ કેમ્પમાં બાળકો એકબીજાને ભોજન વેંહચી રહ્યા છે.

બિડલા હાઉસમાં ગાંધીજી

બિડલા હાઉસમાં ગાંધીજી

આ તસવીરો દિલ્હીના બિડલા હાઉસની છે. જ્યાં 4 ડિસેમ્બર 1947ના રોજ લેવામાં આવી હતી. આ તસવીરમાં ગાંધીજી બર્માના પ્રતિનિધિ થાકિગ નૂ સાથે રાજનૈતિજ્ઞ ચર્ચા કરી રહ્યા છે.

જંગ-એ-આઝાદી બાદ જંતર મંતર

જંગ-એ-આઝાદી બાદ જંતર મંતર

આઝાદીની જંગ દરમિયાન જંતર મંતરની કંઇક આવી દશા થઇ હતી.

તુગલકનો ગુંબદ

તુગલકનો ગુંબદ

આઝાદી દરમિયાન તુગલકનો ગુંબદ કંઇક આવો દેખાતો હતો.

જીટી રોડના માર્ગ પર રિફ્યૂજી

જીટી રોડના માર્ગ પર રિફ્યૂજી

ભાગલા બાદ જીટી રોડના રસ્તા પર રિફ્યુજી.

દિલ્હી ગેટ

દિલ્હી ગેટ

1947માં દિલ્હી ગેટની હાલત, જ્યાં હજારો રેફ્યુજી આવીને ટક્યા હતા.

દરિયાગંજ

દરિયાગંજ

દરિયાગંજથી થઇને હજારો રેફ્યુજી પાકિસ્તાન માટે રવાના થયા હતા.

દિલ્હી રેલવે સ્ટેશન

દિલ્હી રેલવે સ્ટેશન

આ તે ટ્રેન છે, જે નવી દિલ્હીથી મુસલમાનોને લાહોર લઇને જતી હતી.

કાશ્મીરી ગેટ કંઇક આવો હતો

કાશ્મીરી ગેટ કંઇક આવો હતો

આઝાદીના પહેલા કાશ્મીરી ગેટ. આ તસવીર 1857ની છે.

દિલ્હીમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ

દિલ્હીમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ

પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દિલ્હીના માર્ગો પર આવી રીતે નિકળતા હતા.

જવાહર લાલ નેહરુનો કાફલો

જવાહર લાલ નેહરુનો કાફલો

વડાપ્રધાન બન્યા બાદ જવાહર લાલ નેહરુનો કાફલો દિલ્હીમાં.

English summary
On the occasion of Independence Day lets recall the memories of 15 August 1947 and after. What happened in Delhi, lets see in old pictures after Indian independence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X