એક પુરૂષના મત મુજબ પ્રેમિકામાં કયા ગુણ હોવા જોઇએ
પ્રેમ કરવો કંઇ એટલો સરળ નથી કારણ કે આજકાલ છોકરાઓની ડિમાન્ડ થોડી હાઇ થઇ ચુકી છે. જી હાં, હવે છોકરાઓને એવી છોકરીઓ પસંદ આવે છે, જેમાં થોડા સારા ગુણ હોય, જેથી તે બીજાની સામે છાતી ઠોંકીને કહી શકે કે આ મારી શહેજાદી છે. તેમાં કોઇ બુરાઇ પણ નથી કારણ કે જે પ્રકારે છોકરીઓ દિવસ રાત ગાતી રહે છે કે તેમના થનાર પતિમાં તે તમાર પ્રકારની ખૂબીઓ છે, તો પછી પુરૂષ કેમ પાછળ રહી જાય.
જો તમે તમારા બોયફ્રેન્ડ માટે પરફેક્ટ ગર્લફ્રેન્ડ બનવા માંગો છો તો, તમારે અમારા બતાવ્યા ગુણો પર થોડું ધ્યાન આપવું પડશે. તમે પોતે જુઓ કે તે તમારામાં કઇ ક્વોલિટી જોવા માંગે છે જે તમારામાં પહેલાંથી જ છે.

તે તમારા પર ડિપેંડ ના રહે
આ એક બેસિક ક્વોલિટી છે જે દરેક પુરૂષ કોઇ ખસ મહિલામાં જોવા માંગે છે. તે મહિલા જે સ્વતંત્ર છે તે જ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે

મિત્રતાપૂર્ણ હોય
પુરૂષોને ત્યારે એકદમ ખરાબ લાગે છે જ્યારે તેમની પ્રેમિકા તેમના મિત્રો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરતી નથી. જો કે મોટાભાગના પ્રેમસબંધો ફક્ત આ જ કારણથી તૂટી જાય છે કે છોકરીને છોકરાનું તેમના મિત્રો સાથે વધુ હળવું મળવું પસંદ હોતું નથી.

માથું ખાનર ના હોય
દરેક પુરૂષ એવી છોકરીથી બચવા માંગે છે જે તેમનું કારણ વિના મગજ ના ખાય. વાત વાત ખિજાઇ જવું અને નખરા બતાવનાર છોકરી કોઇને જોઇતી હોતી નથી.

સુંદર હોય
દરેક પુરૂષ ઇચ્છે છે કે તેમની પ્રેમિકા સુંદર હોય જેના પર અભિમાન કરી શકે.

બોલ્ડ હોય
પુરૂષ ઇચ્છે છે કે તેમની પાર્ટનર બોલ્ડ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય. તે એવી હોવી જોઇએ જે પુરૂષને દરેક પરિસ્થિતીમાં પ્રોત્સાહિત કરે ના કે અંદરથી તોડે.

જે પ્રેમીને થોડી સ્પેસ આપે
દરેકને સંબંધ પોતાનું એક સ્થાન જોઇતું હોય છે, ભલે પછી તે પુરૂષ હોય અથવા મહિલા. ચોવીસ કલાક ચોંટી રહેનાર છોકરી કોઇને પસંદ હોતી નથી.

સ્માર્ટ હોય
તમે બ્યૂટિ વિધ બ્રેનની કહેવત તો સાંભળી હશે. પુરૂષોને પણ એવી જ છોકરી જોઇએ છે જે સુંદર હોવાની સાથે સાથે થોડી અક્કલ ધરાવતી હોય.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
