Red lipstick banned : આ દેશમાં લાલ લિપસ્ટિક લગાવી તો જવુ પડી શકે છે જેલ, જાણો કેમ?
Red lipstick banned : દુનિયાભરની મહિલાઓ માટે લાલ લિપસ્ટિક તેમની ખૂબસૂરતીમાં ચાર લગાવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં રેડ લિપસ્ટિક બેન છે.
ઉત્તર કોરિયામાં મહિલાઓ માટે લાલ રંગની લિપસ્ટિક લગાવવી પ્રતિબંધિત છે. શાસક કિમ જોંગ ઉનના આદેશ અનુસાર, લાલ લિપસ્ટિકને મૂડીવાદ અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જે દેશની કોમ્યુનિસ્ટ વિચારધારાને વિરુદ્ધ છે.

ઉત્તર કોરિયાની સરકાર માને છે કે લાલ લિપસ્ટિક મહિલાઓને વધુ આકર્ષક બનાવે છે, જે સરકારની નમ્રતા અને સાદગીની નીતિ સાથે મેળ ખાતું નથી. આ કારણે મહિલાઓને માત્ર ન્યૂનતમ મેકઅપ કરવાની મંજૂરી છે.
અન્ય ફેશન પર પણ પ્રતિબંધ
- લાલ લિપસ્ટિક સિવાય ઉત્તર કોરિયામાં અન્ય ઘણી ફેશન આઇટમ્સ પર પણ પ્રતિબંધ છે.
- ભારે મેકઅપ અને લાલ રંગના વાળ પર પ્રતિબંધ.
- મુલેટ જેવી હેરસ્ટાઇલ્સ અને લાંબા વાળ પર પ્રતિબંધ.
- સ્કિની જીન્સ, બ્લુ જીન્સ અને બોડી પિયરિંગ્સ પર પ્રતિબંધ.
- કિમ જોંગ ઉન જેવી હેરસ્ટાઇલ્સ નકલ કરવી પણ મનાઈ છે .
ઉત્તર કોરિયામાં ફેશન પોલીસ તરીકે ઓળખાતા ગ્યુચાલડે નામના અધિકારીઓ લોકોના દેખાવ પર નજર રાખે છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને દંડ અથવા કડક સજા થઈ શકે છે.
આ રીતે ઉત્તર કોરિયામાં મહિલાઓના ફેશન અને વ્યક્તિત્વ પર કડક નિયંત્રણ રાખવામાં આવે છે, જે દેશની શાસન વ્યવસ્થાની જોહુકમી દર્શાવે છે.
જણાવી દઈએ કે, કિમ જોંગ ઉન તેની તાનાશાહી સાથે સાથે તેના અજીબોગરીબ ફતવાઓ માટે પણ કુખ્યાત છે. આ જ કારણ છે કે ત્યાંના લોકો પણ તેની સામે બોલવાની હિંમત કરી શકતા નથી અને દબાઈને રહે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
