For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી બાદ, જમીન પર લાગેલા દિવા-તેલના ડાઘ દૂર કરો આમ...

|
Google Oneindia Gujarati News

દિવાળીના દિવસોમાં તેલના દિવા કરવા તે આપણી પ્રથા છે. ઘરના દિવાની રોશની ઘરને રોનકથી ભરી દે છે. અને પણ તેના કારણે ઘરની ફર્શ તેલ પણ કેટલીક વાર ઢોળાય છે અને જમીન ચીકણી અને ચીપચીપી થઇ જતી હોય છે. ઘણીવાર આ માટે આપણે નીચે પેપર પણ રાખતા હોઇએ છીએ પણ તેમ છતાં ચીકાસ આવી જાય છે.

ત્યારે દિવાળી પૂરી થયા પછી આ ચીકાશ નીકાળતા આપણો દમ નીકળી જાય છે. તો જો તમે પણ આ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા હોવ તો અમારી પાસે તમને મદદ કરવા માટે કેટલા ઉપાયો છે. જે આ તેલના ડાઘ જલ્દી નીકાળશે.

વળી ઘણીવાર રસોડામાં પણ તેલ પડી જતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પણ તમે નીચે આપેલા ઉપાયો અજમાવી શકો છો. તો વાંચો કેવી રીતે દૂર કરશો જમીન પર લાગેલા તેલના ચીકણા ડાધ. વાંચો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

તમારી બિલાડી તમારી મદદ કરી શકે છે

તમારી બિલાડી તમારી મદદ કરી શકે છે

જો તમારા ઘરમાં પાળતું બિલાડી હોય તો આ ડાધ વાળી જગ્યાએ તેનું મનપસંદ ભોજન મૂકે તેને ત્યાં જ સૂવડાવી દો જેથી તેનું બોડી આ તમામ ઓઇલ ચૂસી લેશે.

રેતી અને પેન્ટ થિનર

રેતી અને પેન્ટ થિનર

જમીન પર લાગેલા ડાધને દૂર કરવા સોડસ્ટ અને પેન્ટ થિનરને મિક્સ કરો અને તેની તે જગ્યા પર લગાવી દો. 20 મિનિટ રહેવા દો. પછી તેને સાફ કરી દો. તેલ એકદમથી જતું રહેશે.

બેકિંગ પાવડર

બેકિંગ પાવડર

બેકિંગ પાવડર પણ તેલના ડાધ માટે રામબાણ ઇલાજ છે. જ્યાં તેલના ડાધ હોય ત્યાં બેકિંગ પાવડર નાખો. 10 મિનિટ પછી ગરમ પાણીથી ધોઇ દો. ડાધ ગાયબ.

વાસણ ધોવાનો સાબુ

વાસણ ધોવાનો સાબુ

વાસણ ધોવાના સાબુ અને ગરમ પાણીથી પણ તેલના ડાધથી દૂર કરી શકાય છે. તે સરળતાથી ઘરમાં મળી પણ રહે છે અને અસરદાર પણ છે.

ટીએસપીની મદદ

ટીએસપીની મદદ

ટીએસપી એટલે કે ટ્રાઇ સોડિયમ ફોસ્ફેટને વાપરવાથી ફર્શ પર ડાધ નહીં પડે અને તેલ પણ જશે. તેને 20 થી 30 જમીન પર લગાવીને રાખો પછી જમીન ધોઇ લો.

ડબલ્યૂ ટી 40

ડબલ્યૂ ટી 40

ડબલ્યૂ ટી 40ની મદદથી તેલના ડાધ ફટાક દઇને નીકળે છે. તેને 30 મિનિટ ડાધ પર લગાવીને રહેવા દો. ડાધ જતા રહેશે.

બહુ સખત ડાધ હોય તો

બહુ સખત ડાધ હોય તો

જો કંઇક પણ કરીને ડાધ ના નીકળતા હોય તો કંક્રિટ એલ્કાઇન સાબુનો ઉપયોગ કરી. ડાધ પર રગડો જેથી તેલના ડાધ જતા રહેશે.

English summary
If you are looking some of the safest remedies to remove oil stains this diwali, and then read on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X