For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાનો છે સેમસંગનો ગેલેક્સી એસ 4

By Super
|
Google Oneindia Gujarati News

સેમસંગના ગલ્ફ બજારમાં પોતાના બે નવા ગેલક્સી ગોલ્ડ એસ4 મોડલ લોન્ચ કર્યા છે. એપલના નવા ગોલ્ડ કલર એડીશનની લોકપ્રિયતાને જોતા સેમસંગે પણ પોતાના એસ4 બજારમાં ઉતાર્યા છે, પરંતુ એ ભારતીય બજારમાં લોન્ચ થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ જાણકારી આપવામાં આવી નથી. સેમસંગ યુએઇના ટ્વિટર એકાઉન્ટમાં નવા ગોલ્ડ એસ4ની તસવીરો ટ્વિટ કરવામાં આવી છે. ફોનના કિનારામાં ગોલ્ડ અને બ્રાઉન કલરની ફિનિશિંગ આપવામાં આવી છે.

ફોનને ફ્રન્ટ અને રિયર સાઇડમાં ચોકલેટ બ્રાઉન કલરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, ફોનના બીજા ગોલ્ડ અને પિંક વેરિએન્ટમાં પિંક કલરના ફ્રન્ટ અને રિયર કલર સાથે ગોલ્ડન એજ પણ આપવામાં આવી છે. બન્ને વેરિએન્ટના ફીચર્સમાં કોઇ અંતર નથી, હાર્ડવેરની વાત કરવામાં આવે તો હેન્ડસેટમાં 1.9 ગીગાહર્ટ્ઝ સ્નેપડ્રેગન 600 એસઓસી આપવામાં આવ્યું છે. ફોનમાં ફુલ 5 ઇન્ચની એસડી સ્ક્રીન સાથે 2 જીબી રેમ અને 13 મેગાપિક્સલનો કેમેરા લગાવવામાં આવ્યો છે.

એસ4 એન્ડ્રોઇડ 4.2.2 જેલી બીન ઓએસ આપવામાં આવ્યું છે. જાણકારો અનુસાર આ વાતની સંભાવના ઘણી ઓછી છે કે, સેમસંગ દ્વારા પોતાના નવા ગોલ્ડ વેલિયંટ ફોન ગલ્ફ દેશોની બહાર લોન્ચ કરવામાં આવશે, પરંતુ તમારી પાસે સોનાનો ફોન ખરીદવાના પૈસા હોય તો ગોલ્ડજિનીના ગોલ્ડ એસ4ને ખરીદી શકે છે. ગોલ્ડજિનીમાં ગોલ્ડન અને પ્લેટિના ઓપ્શન સાથે એસ4 ખરીદી શકાય છે.

બે નવા ગેલક્સી ગોલ્ડ એસ4 મોડલ લોન્ચ

બે નવા ગેલક્સી ગોલ્ડ એસ4 મોડલ લોન્ચ

એપલના નવા ગોલ્ડ કલર એડીશનની લોકપ્રિયતાને જોતા સેમસંગે પણ પોતાના એસ4 બજારમાં ઉતાર્યા છે

ભારતીય બજારમાં લોન્ચ અંગે કોઇ માહિતી નથી

ભારતીય બજારમાં લોન્ચ અંગે કોઇ માહિતી નથી

ભારતીય બજારમાં લોન્ચ થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ જાણકારી આપવામાં આવી નથી. સેમસંગ યુએઇના ટ્વિટર એકાઉન્ટમાં નવા ગોલ્ડ એસ4ની તસવીરો ટ્વિટ કરવામાં આવી છે.

ફોનના કિનારો ગોલ્ડ

ફોનના કિનારો ગોલ્ડ

ફોનના કિનારામાં ગોલ્ડ અને બ્રાઉન કલરની ફિનિશિંગ આપવામાં આવી છે.

 ચોકલેટ બ્રાઉન કલરનો પ્રયોગ

ચોકલેટ બ્રાઉન કલરનો પ્રયોગ

ફોનને ફ્રન્ટ અને રિયર સાઇડમાં ચોકલેટ બ્રાઉન કલરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, ફોનના બીજા ગોલ્ડ અને પિંક વેરિએન્ટમાં પિંક કલરના ફ્રન્ટ અને રિયર કલર સાથે ગોલ્ડન એજ પણ આપવામાં આવી છે.

ફોનના ફીચર

ફોનના ફીચર

હાર્ડવેરની વાત કરવામાં આવે તો હેન્ડસેટમાં 1.9 ગીગાહર્ટ્ઝ સ્નેપડ્રેગન 600 એસઓસી આપવામાં આવ્યું છે. ફોનમાં ફુલ 5 ઇન્ચની એસડી સ્ક્રીન સાથે 2 જીબી રેમ અને 13 મેગાપિક્સલનો કેમેરા લગાવવામાં આવ્યો છે.

ગલ્ફ દેશોની બહાર લોન્ચ

ગલ્ફ દેશોની બહાર લોન્ચ

સેમસંગ દ્વારા પોતાના નવા ગોલ્ડ વેલિયંટ ફોન ગલ્ફ દેશોની બહાર લોન્ચ કરવામાં આવશે, પરંતુ તમારી પાસે સોનાનો ફોન ખરીદવાના પૈસા હોય તો ગોલ્ડજિનીના ગોલ્ડ એસ4ને ખરીદી શકે છે. ગોલ્ડજિનીમાં ગોલ્ડન અને પ્લેટિના ઓપ્શન સાથે એસ4 ખરીદી શકાય છે.

English summary
samsung galaxy s4 gold edition launch gulf news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X