એરટેલ 4જી ગર્લ સાશા છેત્રી તૈયાર છે પોતાની બીજી ઇન્નીંગ માટે

એરટેલ 4જી ગર્લના નામથી ફેમસ સાશા છેત્રીની ઇન્ટરનેટ પર આમ તો ઘણી જ આલોચના થઇ છે. તેમ છતા પણ સાશા છેત્રી ટુંક સમયમાં ટીવી શોમાં જોવા મળી શકે છે. ખબર આવી છે કે સાશા છેત્રી એક ટીવી શો ને હોસ્ટ કરવા જઈ રહી છે.

સુત્રોનું માન્યે તો ડાન્સ પ્લસ ની બીજી સીજન માટે સાશા છેત્રી ને લેવાની તૈયારી ચાલી રહી છે. હમણાં તો સાશા છેત્રી એ શો માટે હા પાડી નથી. પરંતુ એવું લાગી રહ્યું છે કે તે શો હોસ્ટ કરવા માટે હા કહી શકે છે.

આપણે જણાવી દઈએ કે સાશા છેત્રી ની ઉમર 19 વર્ષ છે. મૂળ ઉત્તરાખંડની રાજધાની દેહરાધૂનની રહેવાસી તેવી સાશાને માત્ર 19 વર્ષની નાની ઉંમરે આટલી પ્રસિદ્ધ મળતા તેની ખુશીનો કોઇ પાર નથી.

કંટાળાજનક 4જી ગર્લ

કંટાળાજનક 4જી ગર્લ

ઇન્ટરનેટ પર લોકોએ સાશ ને કંટાળાજનક 4 જી ગર્લ તરીકે ઓળખાવી છે.

દેહરાદુનની સાશા

દેહરાદુનની સાશા

એરટેલ 4જી ગર્લ સાશા છેત્રી દેહરાદુન ની છે, જ્યાં તે 16 વર્ષ સુધી રહી હતી.

મ્યુઝીક

મ્યુઝીક

સાશાને મ્યુઝીક ખુબ જ પસંદ છે અને તે ખુબ જ જલ્દી પોતાનો આલ્બમ પણ લોન્ચ કરવા જઈ રહી છે.

કોપી રાઈટર

કોપી રાઈટર

એરટેલ 4જી ની એડમાં કામ કરતા પહેલા સાશા કોપી રાઈટર નું પણ કામ કરી ચુકી છે.

લાંબા વાળ

લાંબા વાળ

સાશાને લાંબા વાળ ખુબ જ પસંદ છે. પરંતુ એરટેલ 4જી માટે તેને વાળ કાપવા પડ્યા હતા.

સૌથી વધારે ટ્રોલ

સૌથી વધારે ટ્રોલ

Whatsapp, Twitter and Facebook પર સાશા ને સૌથી વધારે ટ્રોલ કરવા માં આવી.

સાશા માટે ઇન્ટરનેટ પર ખરાબ કોમેન્ટ

સાશા માટે ઇન્ટરનેટ પર ખરાબ કોમેન્ટ

એરટેલની સેવાથી નાખુશ લોકોએ પોતાનો બધો ગુસ્સો સાશા છેત્રી પર નીકાળી દીધો હોઈ એવું લાગે છે.

એમેઝોન માટે એડ

એમેઝોન માટે એડ

આ પહેલા સાશા એમેઝોન માટેની એડમાં પણ આવી ચુકી છે.

કટ્ટી બટ્ટી

કટ્ટી બટ્ટી

સાશા વર્ષ 2015 ની ફિલ્મ કટ્ટી બટ્ટી માં પણ એક નાનકડો રોલ કરી ચુકી છે.

એક્ટિંગ અને મોડેલીંગ

એક્ટિંગ અને મોડેલીંગ

સાશાને શરૂઆતમાં એક્ટિંગ અને મોડેલીંગનો કોઈ અનુભવ ના હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X