For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: સુંદરતાનો બેજોડ નમૂનો છે આ 'વ્હાઇટ ટેંપલ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: દુનિયા અદ્રિતિય કલાકૃતિના ઘણા નમૂના છે. સાત અજીયબો ઉપરાંત પણ દુનિયામાં ઘણા એવા સ્મારકો અને સ્થાનો બનાવવામાં આવ્યા છે, જેની સુંદરતાને રજૂ કરવી ખૂબ કઠિન છે. એવી જ એક જગ્યા થાઇલેંડમાં છે, જેની સુંદરતા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ છે થાઇલેંડનું વાટ રોંગ ખુન મંદિર, જેને વ્હાઇટ ટેંપલના નામથી ઓળખવામાં આવે છે.

વાટ રોંગ ખુન મંદિર પોતાની સુંદર બનાવટના લીધે દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. બહારથી જોવામાં આ મંદિર કોઇ સ્વર્ગથી ઓછું નથી. આ બૌદ્ધ મંદિરનું નિર્માણ વર્ષ 1997માં થાઇ આર્ટિસ્ટ ચાલરેમશાઇ કૉસિપિપૈટે કર્યું હતું, ત્યારથી આ લોકોને ખૂબ આકર્ષિત કરે છે.

વ્હાઇટ ટેંપલ

વ્હાઇટ ટેંપલ

થાઇલેંડનું આ વ્હાઇટ ટેંપલ પોતાની બજોડ સુંદરતા માટે પ્રસિદ્ધ છે.

જમીન પર સ્વર્ગ

જમીન પર સ્વર્ગ

તેને જોનાર કહે છે કે આ કોઇ સ્વર્ગથી ઓછું લાગતું નથી.

બેજોડ નક્શીકામ

બેજોડ નક્શીકામ

આ બૌદ્ધ મંદિરની ખાસિયત તેનું અદ્રિતિય નક્શીકામ છે.

હેડ્સ ઑફ હેલ

હેડ્સ ઑફ હેલ

હેડ્સ ઑફ હેલ એટલે કે આ નરકથી આવતા હાથ છે, જે પર્યટકોને સંદેશ આપે છે.

આકર્ષણનું કેન્દ્ર

આકર્ષણનું કેન્દ્ર

1997થી અત્યાર સુધી આ મંદિરને 5 મિલિયનથી પણ વધુ પર્યટકોએ નિહાળી ચૂક્યાં છે.

સફેદ રંગ કેમ

સફેદ રંગ કેમ

આ મંદિરનું સફેદ રંગ ભગવાન બુદ્ધની પવિત્રતાનું પ્રતિક છે.

કાચ લગાવેલા છે

કાચ લગાવેલા છે

જ્યારે તેમાં લગાવેલા નાના-નાના કાચ, પોતાના મનને વાંચવા અને બીજા પ્રત્યે દયાળુ રહેવાનો સંદેશ આપે છે.

દરેક ખૂણો કંઇક કહે છે

દરેક ખૂણો કંઇક કહે છે

આ બૌદ્ધ મંદિરનો દરેક ખૂણો, દરેક પ્રતિમા કંઇકને કંઇ સંદેશો આપે છે.

તળાવથી ઘેરાયેલ છે

તળાવથી ઘેરાયેલ છે

આ મંદિર ચારો તરફ તળાવથી ઘેરાયેલ છે, જેમાં કેટલીક કાળી અને સફેદ માછલીઓ પાળવામાં આવી છે.

સ્વર્ગનો દ્વાર

સ્વર્ગનો દ્વાર

ઘણા રસ્તાઓથી પસાર થયા બાદ અહીં એક 'સ્વર્ગનો દ્વાર' પણ બનાવવામાં આવ્યો છે.

ભૂકંપમાં થયું હતું નષ્ટ

ભૂકંપમાં થયું હતું નષ્ટ

5 મે 2014ના રોજ થાઇલેંડમાં આવેલા ભૂકંપના લીધે આ મંદિર સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયું હતું.

ફરીથી બનશે મંદિર

ફરીથી બનશે મંદિર

આર્ટિટેક્ટ ચાલરેમશાઇ કૉસિપિપૈટે આ મંદિરને 2 વર્ષની અંદર ફરી એકવાર પહેલાં જેવું બનાવવાની જવાબદારી ઉઠાવી. જો કે મંદિર ના ફક્ત કેટલોક ભાગ જ લોકો માટે ખુલ્લો છે.

English summary
Chiang Rai is home of probably the most peculiar Buddhist temple ever built, Wat Rong Khun, also known as “The White Temple”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X